વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ઑક્ટોબર પાન ૨
  • મૂર્તિપૂજાથી દૂર રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મૂર્તિપૂજાથી દૂર રહો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • ઈશ્વર કેવી ભક્તિ સ્વીકારે છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ગણી ન શકાય એટલા મોટા ટોળા પર યહોવાના આશીર્વાદો છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સાંભળીને ભૂલી જનારા ન બનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • સાચી ભક્તિ લાવે અનેરી ખુશી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ઑક્ટોબર પાન ૨
ઇઝરાયેલીઓ સોનાના વાછરડાની ફરતે નાચી રહ્યા છે.

બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૩૧-૩૨

મૂર્તિપૂજાથી દૂર રહો

૩૨:૧, ૪-૬, ૯, ૧૦

ઇજિપ્તના લોકોને રંગે રંગાઈને ઇઝરાયેલીઓ મૂર્તિપૂજા કરવા લાગ્યા હતા. આજે ઘણી રીતોએ લોકો મૂર્તિપૂજા કરે છે. ભલે આપણે મૂર્તિપૂજા કરતા નથી, પણ આપણે પોતાની ઇચ્છા પૂરી કરવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ કે યહોવાની ભક્તિમાંથી આપણું ધ્યાન ફંટાય શકે.

ચિત્રો: કુટુંબના સભ્યો રોજબરોજના કામમાં મશગૂલ છે. ૧. પિતા સુથારની દુકાનમાં ઓવરટાઇમ કરી રહ્યા છે. ૨. દીકરો વીડિયો ગેમ રમી રહ્યો છે. ૩. માતા દુકાનમાંથી ઘણી બધી વસ્તુઓ ખરીદી રહી છે.

રોજબરોજના જીવનમાં એવી કઈ બાબતો છે જેનાથી મારું ધ્યાન યહોવાની ભક્તિથી ફંટાય શકે? એવી બાબતો યહોવાની ભક્તિ કરતાં વધુ મહત્ત્વની ન બની જાય માટે હું શું કરી શકું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો