વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ડિસેમ્બર પાન ૨
  • ગણી ન શકાય એટલા મોટા ટોળા પર યહોવાના આશીર્વાદો છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ગણી ન શકાય એટલા મોટા ટોળા પર યહોવાના આશીર્વાદો છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • ‘જુઓ! મોટું ટોળું’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • જીવનના ઝરામાંથી પાણી પીવા માટે યોગ્ય ગણાયા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • મોટું ટોળું ઈશ્વરનો અને ખ્રિસ્તનો મહિમા કરે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • લોકોને પગલે ન ચાલો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ડિસેમ્બર પાન ૨

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૭-૯

ગણી ન શકાય એટલા મોટા ટોળા પર યહોવાના આશીર્વાદો છે

૭:૯, ૧૪-૧૭

ગણી ન શકાય એટલા મોટા ટોળાએ સફેદ ઝભ્ભા પહેર્યા છે અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ છે

શા માટે યહોવા મોટા ટોળાને આશીર્વાદ આપે છે?

  • એ ટોળું ‘યહોવાના રાજ્યાસન સામે ઊભું છે’ અને યહોવાના રાજ કરવાના હકને પૂરો ટેકો આપે છે

  • એ ટોળાના લોકોએ “સફેદ ઝભ્ભા” પહેર્યા છે, જે બતાવે છે કે ખ્રિસ્તના બલિદાનમાં શ્રદ્ધા મૂકી હોવાથી તેઓ યહોવા સામે સાફ દિલે ઊભા છે

  • ‘તેઓ રાત-દિવસ પવિત્ર સેવા કરે છે’ એટલે કે, યહોવાની ભક્તિમાં મંડ્યા રહેવા પૂરી મહેનત કરે છે

મોટા ટોળાનો ભાગ બનવા મારે શું કરવું જોઈએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો