વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ઑક્ટોબર પાન ૩
  • યહોવા સાથેના આપણા સંબંધને કીમતી ગણીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા સાથેના આપણા સંબંધને કીમતી ગણીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • યહોવા સાથે તમારો સંબંધ કેટલો ગાઢ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • હંમેશાં યહોવામાં ભરોસો રાખો!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • આપણે શાનાથી નાસવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • યુવાનો—શું યહોવા તમારા પાકા મિત્ર છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ઑક્ટોબર પાન ૩
ચિત્રો: એક વ્યક્તિ યહોવા સાથેનો પોતાનો સંબંધ મજબૂત કરી રહી છે. ૧. તે પ્રાર્થના કરી રહી છે. નિશાની ઉપર તરફ છે ૨. તે બાઇબલ વાંચી રહી છે. નિશાની નીચે તરફ છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવા સાથેના આપણા સંબંધને કીમતી ગણીએ

યહોવાના સાક્ષીઓને એક ખાસ લહાવો મળ્યો છે. આપણે પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું છે અને બાપ્તિસ્મા લીધું છે. એના લીધે આપણે યહોવા સાથે ખાસ સંબંધ કેળવી શક્યા છે. પોતાના દીકરા દ્વારા તે આપણને તેમની પાસે દોરી લાવ્યા છે. (યોહ ૬:૪૪) તે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે.—ગી ૩૪:૧૫.

યહોવા સાથેના આ ખાસ સંબંધને આપણે કઈ રીતે સાચવી શકીએ? આપણે એવા ઇઝરાયેલીઓ જેવા ન બનીએ જેઓએ ખોટાં કામ કર્યા હતા. યહોવા સાથે કરાર કર્યો એના થોડા જ સમયમાં તેઓએ સોનાનું વાછરડું બનાવ્યું અને એની પૂજા કરવા લાગ્યા. (નિર્ગ ૩૨:૭, ૮; ૧કો ૧૦:૭, ૧૧, ૧૪) પોતાને પૂછો: “મારી સામે ખોટું કામ કરવાની લાલચ આવે ત્યારે હું શું કરું છું? શું મારાં કાર્યોથી દેખાય આવે છે કે હું યહોવા સાથેના મારા સંબંધને કીમતી ગણું છું?” જો આપણે પૂરા દિલથી યહોવાને પ્રેમ કરતા હોઈશું, તો આપણે એવું કોઈ કામ નહિ કરીએ જેને તે ધિક્કારે છે.—ગી ૯૭:૧૦.

યહોવા સાથેના આપણા સંબંધને સાચવીએ (કોલો ૩:૫) વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • લાલચ એટલે શું?

  • આપણે શા માટે લાલચ અને મૂર્તિપૂજાથી દૂર રહેવું જોઈએ?

  • કઈ રીતે વ્યભિચાર અને મૂર્તિપૂજા એકબીજા સાથે જોડાયેલા છે?

  • જેઓ યહોવાના સંગઠનમાં જવાબદારી નિભાવે છે, તેઓએ ખાસ કરીને પોતાના જીવનસાથીની જરૂરિયાતોનું ધ્યાન કેમ રાખવું જોઈએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો