વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ઑક્ટોબર પાન ૨
  • ઑક્ટોબર ૫-૧૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૫-૧૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ઑક્ટોબર પાન ૨

ઑક્ટોબર ૫-૧૧

નિર્ગમન ૩૧-૩૨

  • ગીત ૨૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “મૂર્તિપૂજાથી દૂર રહો”: (૧૦ મિ.)

    • નિર્ગ ૩૨:૧—અઘરા સંજોગો હોય તોપણ બીજા દેવોની ભક્તિ ન કરીએ (w૦૯ ૫/૧ ૧૫ ¶૧૧)

    • નિર્ગ ૩૨:૪-૬—ઇઝરાયેલીઓએ સાચી ભક્તિમાં ભેળસેળ કરી (w૧૨ ૧૦/૧ ૨૬ ¶૧૨)

    • નિર્ગ ૩૨:૯, ૧૦—યહોવા ઇઝરાયેલીઓ પર ખૂબ ગુસ્સે થયા (w૧૮.૦૭ ૨૦ ¶૧૪)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • નિર્ગ ૩૧:૧૭—કયા અર્થમાં યહોવાએ સાતમા દિવસે વિસામો લીધો? (w૧૯.૧૨ ૨, ૩ ¶૪)

    • નિર્ગ ૩૨:૩૨, ૩૩—શા પરથી કહી શકાય કે ‘એક વાર ઉદ્ધાર થયો એટલે કાયમ માટે ઉદ્ધાર થયો,’ એ શિક્ષણ ખોટું છે? (w૮૭-E ૯/૧ ૨૯)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૩૨:૧૫-૩૫ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો પછી આ સવાલો પૂછો: પ્રીતીબહેને કઈ રીતે સવાલોનો સારો ઉપયોગ કર્યો? તેમણે કઈ રીતે ફરી મુલાકાત માટે પાયો નાખ્યો?

  • પહેલી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૯)

  • ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૦-E ૫/૧૫ ૨૧—વિષય: હારૂને સોનાનું વાછરડું બનાવ્યું છતાં યહોવાએ તેમને કેમ સજા ન કરી? (th અભ્યાસ ૭)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૨

  • “યહોવા સાથેના આપણા સંબંધને કીમતી ગણીએ” (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: યહોવા સાથેના આપણા સંબંધને સાચવીએ (કોલો ૩:૫).

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) jy પ્રક. ૧૩૨, પાન ૩૦૦

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૧૪૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો