બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૨૩-૨૪ બીજાઓને માફ કરવા તૈયાર રહો ૨૪:૩૪ મારે કોને કોને માફી આપવાની છે? ‘માફ કરવા તૈયાર રહેવું’ એટલે શું? (ગી ૮૬:૫) યહોવા અને ઈસુ લોકોના દિલ જુએ છે. જો કોઈ પાપી વ્યક્તિ દિલથી પસ્તાવો કરે, તો તેઓ એને માફી આપવા હંમેશાં તૈયાર રહે છે.