વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ઑગસ્ટ પાન ૬
  • ઑગસ્ટ ૨૭–સપ્ટેમ્બર ૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૨૭–સપ્ટેમ્બર ૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ઑગસ્ટ પાન ૬

ઑગસ્ટ ૨૭–સપ્ટેમ્બર ૨

લુક ૨૩-૨૪

  • ગીત ૩૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “બીજાઓને માફ કરવા તૈયાર રહો”: (૧૦ મિ.)

    • લુક ૨૩:૩૪—ખીલા ઠોકીને ઈસુને વધસ્તંભે જડનાર રોમન સૈનિકોને ઈસુએ માફ કર્યા (cl-E ૨૯૭ ¶૧૬)

    • લુક ૨૩:૪૩—ઈસુએ એક ગુનેગારને માફ કર્યો ( g ૦૪/૦૮ ૩૦ ¶૫-૬)

    • લુક ૨૪:૩૪—ઈસુએ પીતરને માફ કર્યા (cl-E ૨૯૭-૨૯૮ ¶૧૭-૧૮)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • લુક ૨૩:૩૧—આ કલમમાં ઈસુ શાના વિશે ઉલ્લેખ કરી રહ્યા હતા? (“ઝાડ લીલું છે ત્યારે, . . . એ સુકાઈ જશે ત્યારે” લુક ૨૩:૩૧ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૨૩:૩૩—પુરાતત્ત્વશાસ્ત્રના કયા પુરાવા બતાવે છે કે વ્યક્તિને વધસ્તંભ પર લટકાવવા ખીલાઓનો ઉપયોગ થતો હતો? (“એડીના હાડકામાં ખીલો” લુક ૨૩:૩૩ અભ્યાસ ચિત્ર/વીડિયો, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૨૩:૧-૧૬

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. પછી, “અભ્યાસ માટે સાધનો” વિભાગમાંથી તેની જરૂરિયાત પ્રમાણે અભ્યાસ માટેનું સાહિત્ય આપો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૪ ¶૩-૪

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૮

  • “ઈસુ બધા માટે મરણ પામ્યા છે”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: દિલથી સુંદર બનીએ!

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૨૦

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો