વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ મે પાન ૫
  • બધા કરતાં તેણે વધારે નાખ્યું છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બધા કરતાં તેણે વધારે નાખ્યું છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • બે નાના સિક્કા
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • “તેમના પગલે ચાલો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • સારફાથની વિધવાને શ્રદ્ધાનું ફળ મળ્યું
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • ‘બે નાના સિક્કાનું’ મહત્ત્વ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ મે પાન ૫
એક ગરીબ વિધવા મંદિરની દાનપેટીમાં સિક્કા નાંખે છે

બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૧૧-૧૨

બધા કરતાં તેણે વધારે નાખ્યું છે

૧૨: ૪૧-૪૪

આ અહેવાલ આપણને કઈ રીતે નીચે જણાવેલા બોધપાઠ શીખવે છે?

  • આપણે જે કંઈ કરીએ યહોવા એની કદર કરે છે

  • યહોવાની સેવામાં બનતું બધું જ કરવું જોઈએ

  • હમણાં તમે જે કરો છો એની સરખામણી બીજાઓ સાથે અથવા અગાઉ તમે જે કરી શકતા હતા એની સાથે ન કરવી જોઈએ

  • ગરીબ વ્યક્તિ પાસે બહુ કંઈ ન હોય, તોપણ તેણે થોડું આપવામાં અચકાવું ન જોઈએ

તમને બીજા કયા બોધપાઠ શીખવા મળ્યા?

શું તમે જાણો છો?

બે લેપ્ટા

લેપ્ટા

ગરીબ વિધવાએ દાન પેટીમાં નાખેલા સિક્કા કદાચ બે લેપ્ટા હતા. એક મજૂર ફક્ત ૧૫ મિનિટ મજૂરી કરીને બે લેપ્ટા કમાઈ શકતો હતો. ગરીબ વિધવાએ નાખેલા બે નાના સિક્કાના દાન પર ધ્યાન દોરીને ઈસુએ મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો