વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ મે પાન ૬
  • મે ૨૮–જૂન ૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૨૮–જૂન ૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ મે પાન ૬

મે ૨૮–જૂન ૩

માર્ક ૧૩-૧૪

  • ગીત ૩૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “માણસોનો ડર એક ફાંદો છે”: (૧૦ મિ.)

    • માર્ક ૧૪:૨૯, ૩૧—પ્રેરિતોનો ઇરાદો ઈસુને ત્યજી દેવાનો ન હતો

    • માર્ક ૧૪:૫૦—ઈસુની ધરપકડ થઈ ત્યારે બધા પ્રેરિતો તેમને છોડીને ભાગી ગયા

    • માર્ક ૧૪:૪૭, ૫૪, ૬૬-૭૨—પીતરે ઈસુને બચાવવા હિંમત બતાવી અને અમુક અંતર સુધી તેમની પાછળ પાછળ ગયા; પણ પછીથી તેમણે ઈસુનો ત્રણ વાર નકાર કર્યો (ia ૨૦૦ ¶૧૪; it-2-E ૬૧૯ ¶૬)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માર્ક ૧૪:૫૧, ૫૨—ઉઘાડા શરીરે નાસી જનાર યુવાન માણસ કોણ હોઈ શકે? (w૦૮ ૨/૧ ૩૨ ¶૬)

    • માર્ક ૧૪:૬૦-૬૨—પ્રમુખ યાજકે પૂછેલા સવાલનો ઈસુએ જવાબ આપ્યો એની પાછળ શું કારણ હોઈ શકે? ( jy ૨૮૭ ¶૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માર્ક ૧૪:૪૩-૫૯

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકને સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો. અભ્યાસ માટેનું કોઈ સાહિત્ય આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૭૦-૧૭૨ ¶૧૭-૧૮.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૭

  • “યહોવા તમને હિંમત આપશે”: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો