વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ મે પાન ૫
  • મે ૨૧-૨૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૨૧-૨૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ મે પાન ૫

મે ૨૧-૨૭

માર્ક ૧૧-૧૨

  • ગીત ૨૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “બધા કરતાં તેણે વધારે નાખ્યું છે”: (૧૦ મિ.)

    • માર્ક ૧૨:૪૧, ૪૨—ઈસુએ મંદિરમાં એક ગરીબ વિધવાને સાવ નજીવી કિંમતના બે નાના સિક્કા નાખતા જોઈ (“દાન-પેટીઓ,” “બે નાના સિક્કા,” “સાવ નજીવી કિંમતના” માર્ક ૧૨:૪૧, ૪૨ અભ્યાસ માહિતી, nwtsty)

    • માર્ક ૧૨:૪૩—ઈસુએ વિધવાની પ્રશંસા કરી અને તેના તરફ શિષ્યોનું ધ્યાન દોર્યું (w૯૭ ૧૦/૧૫ ૧૬-૧૭ ¶૧૬-૧૭)

    • માર્ક ૧૨:૪૪—એ વિધવાએ આપેલું દાન યહોવાની નજરે ઘણું મૂલ્યવાન હતું (w૯૭ ૧૦/૧૫ ૧૭ ¶૧૭; w૮૮ ૧૦/૧ ૨૭ ¶૭; cl-HI ૧૮૫ ¶૧૫)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માર્ક ૧૧:૧૭—ઈસુએ કેમ મંદિરને ‘બધી પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર’ કહ્યું? (“બધી પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર” માર્ક ૧૧:૧૭ અભ્યાસ માહિતી, nwtsty)

    • માર્ક ૧૧:૨૭, ૨૮—ઈસુના વિરોધીઓ અહીં કયાં “કામો” વિશે વાત કરી રહ્યા હતા? ( jy ૨૪૪ ¶૭)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માર્ક ૧૨:૧૩-૨૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે, તમે સારી રીતે એને હાથ ધરો છો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક જણાવે છે કે તાજેતરમાં જ તેમના સગાંમાં કોઈનું મરણ થયું છે.

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૪

  • યહોવા પર શ્રદ્ધા બધું શક્ય બનાવે છે: (૧૫ મિ.) વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૭

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો