વિષય
બાળ મજૂરી—એનો અંત હાથવેંતમાં! ૩-૧૩
કરોડો બાળકોને સૌથી ખરાબ પરિસ્થિતિ હેઠળ કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. એ બાળકો માટે એકદમ ક્રૂર છે અને એ માણસજાતના ગૌરવનું અપમાન છે. પરંતુ બાળકો માટે આશા રહેલી છે!
કોમેન્યસ—આધુનિક શિક્ષણના રચનાર ૧૪
કોમેન્યસ કોણ હતા? તેમણે કઈ રીતે આધુનિક શિક્ષણને અસર કરી?
ફેફસાંના રોગ વિરુદ્ધની લડતમાં નવું રક્ષણ ૨૧
એ એઈડ્સ, મલેરિયા અને ગરમ પ્રદેશના રોગને ભેગા કરતાં વધારે લોકોને મારી નાખે છે. પરંતુ સંશોધકો આશાવાદી છે. શા માટે?
[Picture on page 2]
પૃષ્ઠ: દક્ષિણ અમેરિકામાં ઈંટો લઈ જવી
[Credit Line]
COVER: UN PHOTO 145234/Jean Pierre Laffont
[Picture on page 2]
પશ્ચિમ આફ્રિકામાં ગાલીચા વણવા
[Credit Line]
UN PHOTO 148040/Jean Pierre Laffont
[Picture Credit Line on page 2]
Photo: WHO/Thierry Falise