વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૫/૮ પાન ૩૨
  • એણે માણસના પૈસા બચાવ્યા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એણે માણસના પૈસા બચાવ્યા
  • સજાગ બનો!—૧૯૯૯
સજાગ બનો!—૧૯૯૯
g99 ૫/૮ પાન ૩૨

એણે માણસના પૈસા બચાવ્યા

પશ્ચિમ આફ્રિકાના નાઇજીરિયામાં ટેક્ષીમાં મુસાફરી કરતી વખતે, એક માણસે દેવ આપણી પાસે શું માંગે છે? મોટી પુસ્તિકામાંના પાઠ “દેવ ધિક્કારે છે એવાં આચરણો”ની એક સાથી મુસાફર સાથે ચર્ચા કરી. ટેક્ષી એક ભોજનાલયે ઊભી રહી ત્યારે, મોટી પુસ્તિકામાં ઊંડો રસ બતાવનાર માણસે પોતે જે પારસલ લઈને આવ્યો હતો એ તરફ ચિંધતા જણાવ્યું: “એ પૈસા છે. . . . મેં એને પાછળની ટેક્ષીના એક પ્રવાસી સામાનમાંથી ચોરી લીધા હતા.”

તેમ છતાં, પૈસા લેનારે જે કર્યું હતું એનાથી પોતે ખુબ દિલગીર હતો અને એ એના માલિકને પાછા આપવા માંગતો હતો. સાથે મુસાફરી કરતા એક યુવાન વેપારીએ એ પારસલને ઓળખી પાડ્યું. એમાં ૧,૫૦,૦૦૦ નાઈરા હતા (લગભગ ૧,૭૦૦ ડૉલર). પાંચસો કિલોમીટરની મુસાફરી કરીને વેપારીનો પીછો કરનાક ચોરે કહ્યું કે તેમણે મોટી પુસ્તિકામાં મળી આવતી માહિતીના પોતાની સાથે સહભાગી થનાર વ્યક્તિનો આભાર માનવો જોઈએ. તેણે જણાવ્યું કે એ માહિતીને કારણે તેણે પૈસા પરત કર્યા હતા.

જે બન્યું એ વિષે ડ્રાયવર અને અન્ય મુસાફરોએ સાંભળ્યું ત્યારે, તેઓ આશ્ચર્ય પામ્યા, અને તેઓ સર્વને મોટી પુસ્તિકાની પ્રતો જોઈતી હતી. વેપારી અગાઉ કદી સાક્ષીઓ સાથે વાત કરતો નહોતો, પરંતુ હવે તેને બાઇબલ અભ્યાસ કરવો છે.

તમે આ મૂલ્યવાન ૩૨ પાનની મોટી પુસ્તિકા નીચેની કુપન ભરીને કુપન પર આપવામાં આવેલ સરનામે અથવા આ સામયિકના પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે મોકલીને મેળવી શકો છો.

WATCHTOWER, H-58 OLD KHANDALA ROAD, LONAVLA 410 401, MAH., INDIA

◻ દેવ આપણી પાસે શું માંગે છે? મોટી પુસ્તિકાની એક પ્રત મને મોકલો.

કૃપા કરીને જણાવો કઈ ભાષામાં .

◻ વિનામૂલ્યે ચલાવવામાં આવતા ગૃહ બાઇબલ અભ્યાસ માટે મારી મુલાકાત લો.

નામ  .

સરનામું  .

શહેર  .

રાજ્ય  . પીન કોડ  .

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો