૪-ચ
ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—ગાલીલમાં મોટા પાયે થયેલું ઈસુનું પ્રચારકાર્ય (ભાગ ૩) અને યહુદાહમાં થએલું પ્રચારકાર્ય
સમય |
જગ્યા |
બનાવ |
માથ્થી |
માર્ક |
લુક |
યોહાન |
|---|---|---|---|---|---|---|
૩૨, પાસ્ખાપર્વ પછી |
ગાલીલનો સમુદ્ર; બેથસાઈદા |
હોડીમાં બેથસાઈદા તરફ, ફરોશીઓના ખમીર વિશે ઈસુની ચેતવણી; આંધળા માણસને સાજો કરવો |
||||
કાઈસારીઆ ફિલિપ્પી વિસ્તાર |
રાજ્યની ચાવીઓ; પોતાના મરણ અને પાછા ઊઠવા વિશે ભવિષ્યવાણી |
|||||
કદાચ હેર્મોન પર્વત |
રૂપાંતર; યહોવાનું બોલવું |
|||||
કાઈસારીઆ ફિલિપ્પી વિસ્તાર |
દુષ્ટ દૂત વળગેલા છોકરાને સાજો કરવો |
|||||
ગાલીલ |
પોતાના મરણ વિશે ફરી ભવિષ્યવાણી કરવી |
|||||
કાપરનાહુમ |
માછલીના મોંમાંથી મળેલા સિક્કાથી કર ભરવો |
|||||
રાજ્યમાં સૌથી મોટું કોણ; ખોવાયેલું ઘેટું અને માફી ન આપનાર ચાકરનાં ઉદાહરણો |
||||||
ગાલીલ-સમરૂન |
યરૂશાલેમ જતા રસ્તામાં, શિષ્યોને રાજ્ય માટે બધું જતું કરવા જણાવે છે |
યહુદાહમાં ઈસુના પ્રચારકાર્યનો પાછલો સમય
સમય |
જગ્યા |
બનાવ |
માથ્થી |
માર્ક |
લુક |
યોહાન |
|---|---|---|---|---|---|---|
૩૨, માંડવાપર્વ |
યરૂશાલેમ |
પર્વ સમયે શીખવવું; તેમની ધરપકડ કરવા ધિકારીઓ મોકલાયા |
||||
“જગતનું અજવાળું હું છું” એમ કહેવું; જન્મથી આંધળા માણસને સાજો કરવો |
||||||
કદાચ યહુદાહ |
૭૦ને મોકલવા; તેઓનું ખુશ થતાં પાછા આવવું |
|||||
યહુદાહ; બેથાનીઆ |
ભલા સમરૂનીનું ઉદાહરણ; મરિયમ અને મારથાના ઘરે જવું |
|||||
કદાચ યહુદાહ |
નમૂનાની પ્રાર્થના ફરી શીખવવી; સતત આગ્રહ કરતા મિત્રનું ઉદાહરણ |
|||||
ઈશ્વરની આંગળીથી દુષ્ટ દૂત કાઢવા; ફરીથી ફક્ત યૂનાની નિશાની આપવી |
||||||
ફરોશી સાથે જમવું; ફરોશીઓનો ઢોંગ ખુલ્લો પાડવો |
||||||
ઉદાહરણો: મૂર્ખ ધનવાન માણસ અને વિશ્વાસુ કારભારી |
||||||
અપંગ સ્ત્રીને સાબ્બાથે સાજી કરવી; રાઈના દાણા અને ખમીરનાં ઉદાહરણો |
||||||
૩૨, પ્રતિષ્ઠાપર્વ |
યરૂશાલેમ |
ઉત્તમ ઘેટાંપાળક અને ઘેટાંના વાડાનું ઉદાહરણ; તેમને પથ્થરે મારવાનો યહુદીઓનો પ્રયત્ન; યરદન પાર બેથાનીઆ જવા નીકળવું |