૪-ઘ
ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—ગાલીલમાં મોટા પાયે થયેલું ઈસુનું પ્રચારકાર્ય (ભાગ ૨)
સમય |
જગ્યા |
બનાવ |
માથ્થી |
માર્ક |
લુક |
યોહાન |
|---|---|---|---|---|---|---|
૩૧ કે ૩૨ |
કાપરનાહુમ વિસ્તાર |
ઈસુ રાજ્ય વિશે ઉદાહરણો જણાવે છે |
||||
ગાલીલનો સમુદ્ર |
હોડીમાંથી તોફાનને શાંત પાડવું |
|||||
ગાડરા પ્રદેશ |
દુષ્ટ દૂતોને ભૂંડોમાં મોકલવા |
|||||
કદાચ કાપરનાહુમ |
સ્ત્રીનો લોહીવા મટાડવો; યાઐરસની દીકરીને જીવતી કરવી |
|||||
કાપરનાહુમ (?) |
આંધળા અને મૂંગાને સાજા કરવા |
|||||
નાઝારેથ |
પોતાના વતનમાં ફરીથી નકાર થવો |
|||||
ગાલીલ |
ગાલીલની ત્રીજી મુસાફરી; પ્રેરિતો મોકલીને પ્રચારકાર્ય વધારવું |
|||||
તીબેરિયસ |
યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું હેરોદ કપાવે છે; ઈસુને લીધે હેરોદનું મૂંઝવણમાં મૂકાવું |
|||||
૩૨, પાસ્ખાપર્વ નજીક (યોહા ૬:૪) |
કાપરનાહુમ (?); ગાલીલના સમુદ્રની ઉત્તર-પૂર્વમાં |
ઘણી જગ્યાએ પ્રચાર કરીને પ્રેરિતોનું પાછા આવવું; ઈસુનું ૫,૦૦૦ માણસોને જમાડવું |
||||
ગાલીલના સમુદ્રની ઉત્તર-પૂર્વમાં; ગેન્નેસારેત |
ઈસુને રાજા બનાવવાના લોકોના પ્રયત્ન; તેમનું સમુદ્ર પર ચાલવું; ઘણાને સાજા કરવા |
|||||
કાપરનાહુમ |
પોતે “જીવનની રોટલી” છે એમ કહેવું; ઘણાએ ઠોકર ખાધી અને જતા રહ્યા |
|||||
૩૨, પાસ્ખાપર્વ પછી |
કદાચ કાપરનાહુમ |
માણસોની માન્યતા ખુલ્લી પાડવી |
||||
ફેનીકે; દકાપોલીસ |
સિરિયાના ફિનીકિયાની સ્ત્રીની દીકરીને સાજી કરવી; ૪,૦૦૦ માણસોને જમાડવા |
|||||
માગદાન |
ફક્ત યૂનાની નિશાની આપવી |