૪-છ
ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—યરદનની પૂર્વમાં ઈસુના પ્રચારકાર્યનો પાછલો સમય
સમય |
જગ્યા |
બનાવ |
માથ્થી |
માર્ક |
લુક |
યોહાન |
|---|---|---|---|---|---|---|
૩૨, પ્રતિષ્ઠાપર્વ પછી |
યરદનની પાર બેથાનીઆ |
યોહાન બાપ્તિસ્મા આપતો એ જગ્યાએ જવું; ઘણાનું ઈસુમાં વિશ્વાસ મૂકવું |
||||
પેરીઆ |
શહેરો અને ગામોમાં શીખવવું, યરૂશાલેમ તરફ મુસાફરી |
|||||
સાંકડા બારણેથી અંદર જવા અરજ; યરૂશાલેમ માટે વિલાપ |
||||||
કદાચ પેરીઆ |
નમ્રતા વિશે શીખવવું; ઉદાહરણો: મુખ્ય જગ્યા અને બહાના કાઢતા મહેમાનો |
|||||
શિષ્ય હોવાનું મૂલ્ય સમજાવવું |
||||||
ઉદાહરણો: ખોવાયેલું ઘેટું, ખોવાયેલો સિક્કો, ખોવાયેલો દીકરો |
||||||
ઉદાહરણો: અવિશ્વાસુ કારભારી, ધનવાન માણસ અને લાજરસ |
||||||
માફી, શ્રદ્ધા અને ઠોકર ખાવા વિશે શીખવવું |
||||||
બેથાનીઆ |
લાજરસનું મરણ અને પાછો જીવતો કરાયો |
|||||
યરૂશાલેમ; એફ્રાઈમ |
ઈસુને મારી નાખવાનું કાવતરું; તેમનું જતા રહેવું |
|||||
સમરૂન; ગાલીલ |
દસ રક્તપિત્તિયાને સાજા કરવા; ઈશ્વરનું રાજ્ય કઈ રીતે આવશે એ જણાવવું |
|||||
સમરૂન કે ગાલીલ |
ઉદાહરણો: સતત આગ્રહ કરતી વિધવા, ફરોશી અને કર ઉઘરાવનાર |
|||||
પેરીઆ |
લગ્ન અને છૂટાછેડા વિશે શીખવવું |
|||||
બાળકોને આશીર્વાદ આપવા |
||||||
ધનવાન માણસનો સવાલ; દ્રાક્ષાવાડીના ખેડૂતો અને એકસરખી મજૂરી વિશે ઉદાહરણ |
||||||
કદાચ પેરીઆ |
પોતાના મરણ વિશે ત્રીજી વાર ભવિષ્યવાણી |
|||||
યાકૂબ અને યોહાનને રાજ્યમાં સ્થાન મળે માટે આજીજી |
||||||
યરેખો |
પસાર થતી વખતે બે આંધળા માણસને સાજા કરવું; જાખીની મુલાકાત લેવી; દસ મહોરનું ઉદાહરણ |