૩-ખ
ચાર્ટ: યહુદાહ અને ઈસ્રાએલના પ્રબોધકો અને રાજાઓ (ભાગ ૨)
દક્ષિણના રાજ્યના રાજાઓ (ચાલુ)
ઈ.સ. પૂર્વે ૭૭૭
યોથામ: ૧૬ વર્ષ
૭૬૨
આહાઝ: ૧૬ વર્ષ
૭૪૬
હિઝકીયાહ: ૨૯ વર્ષ
૭૧૬
મનાશ્શે: ૫૫ વર્ષ
૬૬૧
આમોન: ૨ વર્ષ
૬૫૯
યોશીયાહ: ૩૧ વર્ષ
૬૨૮
યહોઆહાઝ: ૩ મહિના
યહોયાકીમ: ૧૧ વર્ષ
૬૧૮
યહોયાખીન: ૩ મહિના, ૧૦ દિવસ
૬૧૭
સિદકીયાહ: ૧૧ વર્ષ
૬૦૭
નબૂખાદનેસ્સારના હાથ નીચે બાબેલોનીઓ દ્વારા યરૂશાલેમ અને એના મંદિરનો નાશ થાય છે. દાઊદના વંશના પૃથ્વી પરના છેલ્લા રાજા, સિદકીયાહનું રાજ ઉથલાવી પાડવામાં આવ્યું
ઉત્તરના રાજ્યના રાજાઓ (ચાલુ)
આશરે ઈ.સ. પૂર્વે ૮૦૩
ઝખાર્યા: લખાણ પ્રમાણે ફક્ત ૬ મહિનાનું રાજ
અમુક રીતે ઝખાર્યાએ રાજ કરવાનું શરૂ કર્યું, પણ આશરે ૭૯૨ સુધી તેમનું રાજપદ પૂરેપૂરું સ્થપાયું ન હતું
આશરે ૭૯૧
શાલ્લૂમ: ૧ મહિનો
આશરે ૭૮૦
મનાહેમ: ૧૦ વર્ષ
પકાહ્યાહ: ૨ વર્ષ
આશરે ૭૭૮
પેકાહ: ૨૦ વર્ષ
આશરે ૭૫૮
હોશીઆ: આશરે ૭૪૮થી ૯ વર્ષ
આશરે ૭૪૮
એમ લાગે છે કે આશરે ૭૪૮માં હોશીઆનું રાજ પૂરેપૂરું સ્થાપિત થયું અથવા કદાચ આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેર ત્રીજાનો ટેકો મળ્યો
૭૪૦
સમરૂન પર આશ્શૂર જીત મેળવે છે, ઈસ્રાએલને તાબે કરે છે; ઉત્તરનાં દસ કુળના ઈસ્રાએલના રાજ્યનો અંત આવે છે
પ્રબોધકોની યાદી
યશાયા
મીખાહ
સફાન્યા
યિર્મેયા
નાહુમ
હબાક્કૂક
દાનીયેલ
હઝકીએલ
ઓબાદ્યા
હોશીઆ