૩-ક
ચાર્ટ: યહુદાહ અને ઈસ્રાએલના પ્રબોધકો અને રાજાઓ (ભાગ ૧)
ચિત્ર
દક્ષિણનાં બે કુળના રાજાઓ યહુદાહનું રાજ્ય
ઈ.સ. પૂર્વે ૯૯૭
રહાબઆમ: ૧૭ વર્ષ
૯૮૦
અબીયાહ (અબીયામ): ૩ વર્ષ
૯૭૮
આસા: ૪૧ વર્ષ
૯૩૭
યહોશાફાટ: ૨૫ વર્ષ
૯૧૩
યહોરામ: ૮ વર્ષ
આશરે ૯૦૬
અહાઝ્યાહ: ૧ વર્ષ
આશરે ૯૦૫
રાણી અથાલ્યાહ: ૬ વર્ષ
૮૯૮
યોઆશ: ૪૦ વર્ષ
૮૫૮
અમાસ્યાહ: ૨૯ વર્ષ
૮૨૯
ઉઝ્ઝીયાહ (અઝાર્યાહ): ૫૨ વર્ષ
ઉત્તરનાં દસ કુળના રાજાઓ ઈસ્રાએલનું રાજ્ય
ઈ.સ. પૂર્વે ૯૯૭
યરોબઆમ: ૨૨ વર્ષ
આશરે ૯૭૬
નાદાબ: ૨ વર્ષ
આશરે ૯૭૫
બાઅશા: ૨૪ વર્ષ
આશરે ૯૫૨
એલાહ: ૨ વર્ષ
ઝિમ્રી: ૭ દિવસ (આશરે ૯૫૧)
આશરે ૯૪૭
ઓમ્રી અને તિબ્ની: ૪ વર્ષ
ઓમ્રી (એકલો): ૮ વર્ષ
આશરે ૯૪૦
આહાબ: ૨૨ વર્ષ
આશરે ૯૨૦
અહાઝ્યાહ: ૨ વર્ષ
આશરે ૯૧૭
યહોરામ: ૧૨ વર્ષ
આશરે ૯૦૫
યેહૂ: ૨૮ વર્ષ
૮૭૬
યહોઆહાઝ: ૧૪ વર્ષ
આશરે ૮૬૨
યહોઆહાઝ અને યોઆશ: ૩ વર્ષ
આશરે ૮૫૯
યોઆશ (એકલો): ૧૬ વર્ષ
આશરે ૮૪૪
યરોબઆમ બીજો: ૪૧ વર્ષ
પ્રબોધકોની યાદી
યોએલ
એલીયા
એલીશા
યૂના
આમોસ