બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૪૬-૪૭
દુકાળમાં રાહત
આજે દુનિયામાં ચારેબાજુ ભક્તિનો દુકાળ જોવા મળે છે. (આમો ૮:૧૧) પણ યહોવા આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા ભરપૂર માહિતી પૂરી પાડે છે. એની મદદથી આપણે યહોવાની નજીક રહી શકીએ છીએ, સુખી જીવન જીવી શકીએ છીએ. એટલું જ નહિ ભાવિની સોનેરી આશા મળે છે.
બાઇબલ આધારિત સાહિત્ય
સભાઓ
સંમેલનો
ઑડિયો રેકોર્ડિંગ
વીડિયો
JW.ORG
JW બ્રૉડકાસ્ટિંગ
યહોવા જે પૂરું પાડે છે એનો પૂરો ફાયદો લેવા, હું કઈ બાબતો જતી કરું છું?