જૂન ૮-૧૪
ઉત્પત્તિ ૪૬-૪૭
ગીત ૨૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“દુકાળમાં રાહત”: (૧૦ મિ.)
ઉત ૪૭:૧૩—ઇજિપ્ત અને કનાનમાં ભારે દુકાળ પડ્યો હતો (w૮૮ ૮/૧ ૭ ¶૨)
ઉત ૪૭:૧૬, ૧૯, ૨૦—ઇજિપ્તના લોકોએ જીવતા રહેવા અમુક બાબતો જતી કરવાની હતી
ઉત ૪૭:૨૩-૨૫—યહોવા આપણને તેમની સાથેનો સંબંધ અને આપણી શ્રદ્ધા મજબૂત કરવા ભરપૂર માહિતી પૂરી પાડે છે, એનો ફાયદો લેવા મહેનત કરીએ (kr-E ૨૩૪-૨૩૫ ¶૧૧-૧૨)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
ઉત ૪૬:૪—યુસફે ‘પોતાનો હાથ’ યાકૂબની આંખ પર મૂક્યો એનો શો અર્થ થાય? (it-૧-E ૨૨૦ ¶૧)
ઉત ૪૬:૨૬, ૨૭—યાકૂબના ઘરમાંથી કેટલા લોકો ઇજિપ્ત આવ્યા? (પ્રેકા ૭:૧૪ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૪૭:૧-૧૭ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: પ્રકાશકે સવાલોનો કઈ રીતે ઉપયોગ કર્યો? તેમણે કલમને સારી રીતે સમજાવવા શું કર્યું?
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય આપો. (th અભ્યાસ ૩)
પહેલી મુલાકાત: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલ શીખવે છે પુસ્તક આપો અને પ્રકરણ ૯માંથી અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા તરફથી મળતાં સૂચનો પર ધ્યાન આપીએ: (૧૫ મિ.) યહોવાનાં સૂચનોને કીમતી ગણીએ વીડિયો બતાવો. દરેકને બાઇબલ વાંચવાનું, મળતી બધી માહિતી વાંચવાનું અને જોવાનું ઉત્તેજન આપો, જેથી તેઓ યહોવાની નજીક રહી શકે.—યશા ૨૫:૬; ૫૫:૧; ૬૫:૧૩; માથ ૨૪:૪૫.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૦૭, ૧૦૮
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૫૦ અને પ્રાર્થના