વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 જૂન પાન ૪
  • જૂન ૧૫-૨૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૧૫-૨૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 જૂન પાન ૪

જૂન ૧૫-૨૧

ઉત્પત્તિ ૪૮-૫૦

  • ગીત ૫૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “મોટી ઉંમરનાં ભાઈ-બહેનો પાસેથી ઘણું શીખી શકીએ”: (૧૦ મિ.)

    • ઉત ૪૮:૨૧, ૨૨—ઈશ્વરના લોકો ભાવિમાં કનાન દેશમાં રહેશે એવી યાકૂબને શ્રદ્ધા હતી (it-૧-E ૧૨૪૬ ¶૮)

    • ઉત ૪૯:૧—યાકૂબે મરણ પહેલાં જે ભવિષ્યવાણી કરી એનાથી તેમની અડગ શ્રદ્ધા દેખાઈ આવી (it-૨-E ૨૦૬ ¶૧)

    • ઉત ૫૦:૨૪, ૨૫—યુસફને ભરોસો હતો કે યહોવાનાં બધાં વચનો પૂરાં થશે (w૦૭ ૬/૧ ૨૮ ¶૧૦)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૪૯:૧૯—ગાદ વિશેની યાકૂબની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (w૦૪ ૬/૧ ૧૪-૧૫ ¶૪-૫)

    • ઉત ૪૯:૨૭—બિન્યામીન વિશેની યાકૂબની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (it-૧-E ૨૮૯ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૪૯:૮-૨૬ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: ખુશખબર ફેલાવવામાં બે ભાઈઓ કઈ રીતે એકબીજાને સાથ-સહકાર આપે છે? આપણે પણ તેઓની જેમ પૂરા ભરોસા સાથે કઈ રીતે વાત કરી શકીએ?

  • ફરી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૬)

  • ફરી મુલાકાત: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલ શીખવે છે પુસ્તક આપો અને પ્રકરણ ૯માંથી અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૧૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪

  • “જેઓ વર્ષોથી યહોવાની સેવા કરી રહ્યા છે તેઓ પાસેથી શું શીખી શકીએ?”: (૧૫ મિ.) ચર્ચા. પ્રતિબંધમાં પણ સંપીને રહીએ વીડિયો જુઓ.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૦૯

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૨૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો