વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ઑગસ્ટ પાન ૫
  • “તમારો ઉદ્ધાર નજીક આવી રહ્યો છે”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તમારો ઉદ્ધાર નજીક આવી રહ્યો છે”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • જીવનને યહોવાની નજરે જુઓ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • ભાઈઓ પરનો પ્રેમ બતાવતા રહો!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • યહોવાહે કરેલી છુટકારાની ગોઠવણની તમે કદર કરો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • “યહોવાની ઇચ્છા પ્રમાણે થાઓ”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ઑગસ્ટ પાન ૫

બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૨૧-૨૨

“તમારો ઉદ્ધાર નજીક આવી રહ્યો છે”

ઈસુ સફેદ ઘોડા પર સવારી કરે છે

૨૧:૨૫-૨૮

ઈસુ જલદી જ દુષ્ટોનો વિનાશ કરશે અને વફાદાર લોકોને બચાવશે. એ સમયે આપણો બચાવ થાય માટે જરૂરી છે કે પોતાની શ્રદ્ધા દૃઢ બનાવવા આજથી જ પગલાં ભરીએ.

આપણે કઈ રીતે તૈયાર રહી શકીએ?

  • યહોવામાં ભરોસો કેળવીશું તો,

  • આપણને હિંમત મળશે,

  • જે આપણને યોગ્ય વલણ રાખવા,

  • અને ભાઈ-બહેનો પ્રત્યે પ્રેમ વધારવા મદદ કરશે,

  • જેના લીધે આપણે બીજાઓને ઉત્તેજન આપી શકીશું

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો