વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ઑગસ્ટ પાન ૫
  • ઑગસ્ટ ૨૦-૨૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૨૦-૨૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ઑગસ્ટ પાન ૫

ઑગસ્ટ ૨૦-૨૬

લુક ૨૧-૨૨

  • ગીત ૧૫૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તમારો ઉદ્ધાર નજીક આવી રહ્યો છે”: (૧૦ મિ.)

    • લુક ૨૧:૨૫—મહાન વિપત્તિ વખતે અદ્‍ભુત બનાવો બનશે (kr-E ૨૨૬ ¶૯)

    • લુક ૨૧:૨૬—યહોવાના દુશ્મનો ગભરાઈ જશે

    • લુક ૨૧:૨૭, ૨૮—ઈસુના આવવાથી વિશ્વાસુ ઈશ્વરભક્તોનો ઉદ્ધાર થશે (w૧૬.૦૧ ૧૦ ¶૧૭; w૧૫ ૭/૧૫ ૧૭ ¶૧૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • લુક ૨૧:૩૩—ઈસુના આ શબ્દોનો શો અર્થ થાય? (“આકાશ તથા પૃથ્વી નાશ પામશે,” “મારા શબ્દો કદીયે નાશ નહિ પામે” લુક ૨૧:૩૩ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૨૨:૨૮-૩૦—ઈસુએ કયો કરાર કર્યો? એ કરાર કોની સાથે કર્યો? એનાથી શું હાંસલ થયું છે? (w૧૪ ૧૦/૧૫ ૧૬ ¶૧૫-૧૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૨૨:૩૫-૫૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે સારી રીતે હાથ ધરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. બતાવો કે ઘરમાલિક વ્યસ્ત હોય ત્યારે કઈ રીતે વાત કરવી.

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ. કે એનાથી ઓછું) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૬

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૯ ¶૧૦-૧૬, પાન ૫૦ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૪૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો