વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જાન્યુઆરી પાન ૬
  • ઈસુને લોકો પર પ્રેમ હતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુને લોકો પર પ્રેમ હતો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જાન્યુઆરી પાન ૬
ઈસુ એક રક્તપિત્તિયાને સાજો કરે છે

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૮-૯

ઈસુને લોકો પર પ્રેમ હતો

માથ્થી અધ્યાય ૮ અને ૯માં ઈસુએ ગાલીલમાં કરેલા સેવાકાર્યના અમુક અહેવાલો આપ્યા છે. જ્યારે ઈસુએ લોકોને સાજા કર્યા, ત્યારે તેમણે પોતાની શક્તિ બતાવી, પણ સૌથી મહત્ત્વનું તો તેમણે બીજાઓ પ્રત્યેનો પોતાનો ગાઢ પ્રેમ અને કરુણા બતાવ્યાં.

  1. ઈસુએ લોકોને સાજા કર્યા, ગાલીલના એ શહેરો

    ૧ ઈસુ એક રક્તપિત્તિયાને સાજો કરે છે.—માથ ૮:૧-૩

  2. ૨ ઈસુએ એક લશ્કરી અધિકારીના ચાકરને સાજો કર્યો.—માથ ૮:૫-૧૩

    તેમણે પીતરનાં સાસુને સાજાં કર્યાં.—માથ ૮:૧૪, ૧૫

    તેમણે દુષ્ટ દૂતો વળગેલા લોકો અને બીજા બીમારોને સાજા કર્યા.—માથ ૮:૧૬, ૧૭

  3. ૩ ઈસુએ એક વ્યક્તિમાંથી ભયંકર દુષ્ટ દૂતો બહાર કાઢ્યા અને ભૂંડોના ટોળામાં જવાનો હુકમ કર્યો.—માથ ૮:૨૮-૩૨

  4. ૪ ઈસુએ લકવો થયેલા માણસને સાજો કર્યો.—માથ ૯:૧-૮

    ઈસુના ઝભ્ભાની કોર અડકનાર સ્ત્રીને તેમણે સાજી કરી અને યાઐરસની મરણ પામેલી દીકરીને જીવતી કરી.—માથ ૯:૧૮-૨૬

    તેમણે આંધળા અને મૂંગાને સાજા કર્યા.—માથ ૯:૨૭-૩૪

  5. ૫ ઈસુ બધાં શહેરો અને ગામોમાં ગયા, બધી જાતના રોગ મટાડ્યા અને સર્વ પ્રકારની માંદગી દૂર કરી.—માથ ૯:૩૫, ૩૬

હું બીજાઓને વધારે પ્રેમ અને કરુણા બતાવવા શું કરી શકું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો