વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જાન્યુઆરી પાન ૬
  • જાન્યુઆરી ૨૨-૨૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૨૨-૨૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જાન્યુઆરી પાન ૬

જાન્યુઆરી ૨૨-૨૮

માથ્થી ૮-૯

  • ગીત ૨૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઈસુને લોકો પર પ્રેમ હતો”: (૧૦ મિ.)

    • માથ ૮:૧-૩—ઈસુએ રક્તપિત્તથી પીડાતા માણસને અસામાન્ય કરુણા બતાવી (“ઈસુ તેને અડક્યા,” “હું ચાહું છું” માથ ૮:​૩ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૯:૯-૧૩—લોકો જેઓને ધિક્કારે, એવા લોકોને પણ ઈસુએ પ્રેમ કર્યો (“જમવા બેઠા,” “કર ઉઘરાવનારાઓ” માથ ૯:​૧૦ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૯:૩૫-૩૮—લોકો માટે પ્રેમ હોવાને લીધે થાકી ગયા હોવા છતાં, ઈસુએ તેઓને શીખવ્યું; તેમજ ઈશ્વર વધુ મજૂરો મોકલે માટે તેમને પ્રાર્થના કરી (“કરુણા આવી” માથ ૯:​૩૬ અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માથ ૮:૮-૧૦—લશ્કરી અધિકારી સાથેની ઈસુની વાતચીત પરથી આપણે શું શીખી શકીએ? (w૦૨ ૮/૧૫ ૧૩ ¶૧૬)

    • માથ ૯:૧૬, ૧૭—આ બે દૃષ્ટાંતો પરથી ઈસુ શું કહેવા માંગતા હતા? (jy ૭૦ ¶૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૮:૧-૧૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત”નો ઉપયોગ કરીને શરૂઆત કરો. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૪૪ ¶૧૮-​૧૯

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૯

  • ‘નિશ્ચે ઈશ્વરે તેમને પ્રભુ અને ખ્રિસ્ત બનાવ્યા છે’—ભાગ ૧, ઝલક: (૧૫ મિ.) ચર્ચા. માથ્થી ૯:૧૮-૨૫ વાંચો. પછી, વીડિયોની ઝલક જોયા બાદ આ સવાલોના જવાબ આપો:

    • ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તેમને બીમાર સ્ત્રી અને યાઐરસની ચિંતા છે?

    • ઈશ્વરના રાજ્યમાં ઉજ્જવળ ભાવિ વિશેની ભવિષ્યવાણીઓ પ્રત્યે આ અહેવાલે તમને કઈ રીતે અસર કરી હતી?

    • ઈસુ જેવો પ્રેમ બતાવવાની અમુક રીતો કઈ છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૯ ¶૧૭-૩૧, પાન ૧૭૦ બૉક્સ, પાન ૧૭૧ પુનરાવર્તન સવાલો

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો