વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જાન્યુઆરી પાન ૭
  • જાન્યુઆરી ૨૯-ફેબ્રુઆરી ૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૨૯-ફેબ્રુઆરી ૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જાન્યુઆરી પાન ૭

જાન્યુઆરી ૨૯–ફેબ્રુઆરી ૪

માથ્થી ૧૦-૧૧

  • ગીત ૨૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઈસુએ લોકોને તાજગી આપી”: (૧૦ મિ.)

    • માથ ૧૦:૨૯, ૩૦—ઈસુએ ખાતરી અપાવી કે યહોવાને આપણા દરેકમાં રસ છે, જે તાજગી આપે છે (“ચકલીઓ,” “એક પૈસે,” “તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે” અભ્યાસ માહિતી અને “ચકલી” ચિત્ર/વીડિયો, માથ ૧૦:૨૯, ૩૦, nwtsty)

    • માથ ૧૧:૨૮—યહોવાની સેવા કરવાથી તાજગી મળે છે (“બોજથી દબાયેલાઓ,” “હું તમને વિસામો આપીશ” માથ ૧૧:૨૮ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૧૧:૨૯, ૩૦—ખ્રિસ્તની સત્તા અને માર્ગદર્શનને આધીન રહેવાથી તાજગી મળે છે (“મારી ઝૂંસરી તમારા પર લો” માથ ૧૧:૨૯ અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માથ ૧૧:૨, ૩—યોહાન બાપ્તિસ્મકે શા માટે આ સવાલ પૂછ્યો? (jy ૯૬ ¶૨-૩)

    • માથ ૧૧:૧૬-૧૯—આ કલમોનો શો અર્થ થાય? (jy ૯૮ ¶૧-૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૧૧:૧-૧૯

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગ જુઓ.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) જાતે શાસ્ત્રવચન પસંદ કરો અને મુલાકાત ચાલુ રાખવા પાયો નાંખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૪૨-​૪૩ ¶૧૫-૧૬—વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૦

  • ‘મજૂરી કરનારાઓ અને બોજથી દબાયેલાઓને’ તાજગી આપો: (૧૫ મિ.) વીડિયો બતાવો. ત્યાર પછી, આ સવાલોની ચર્ચા કરો:

    • હાલમાં એવા કયા બનાવો બન્યા છે, જેના લીધે કોઈને તાજગીની જરૂર હોય?

    • યહોવા અને ઈસુએ સંગઠન દ્વારા કેવી તાજગી આપી છે?

    • શાસ્ત્રવચનો કઈ રીતે તાજગીનો ઝરો છે?

    • આપણે કેવી રીતે એકબીજાને તાજગી આપી શકીએ?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૨૦ ¶૧-૧૩

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો