વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૯૯
  • લાખો હજારો ભાઈ-બહેનો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લાખો હજારો ભાઈ-બહેનો
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • દૂતો
    સજાગ બનો!—૨૦૧૭
  • શું ઈશ્વર સર્વવ્યાપી છે?
    સજાગ બનો!—૨૦૧૧
  • ઈશ્વરે આપેલા સ્વર્ગના દર્શનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • યહોવા તમને સાચવી રાખે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૯૯

ગીત ૯૯

લાખો હજારો ભાઈ-બહેનો

(પ્રકટીકરણ ૭:૯, ૧૦)

  1. ૧. લાખો હજારો ભાઈ-બહેનો

    સાથે બધા ઊભા

    છે અલગ બોલી ભાષા

    પણ સૌની એક આશા

    દુન્યાના કોઈ પણ ખૂણે

    ભલે રહ્યે આપણે

    યહોવાનું નામ બુલંદ કર’યે

    ને જયજયકાર કર’યે

  2. ૨. લાખો હજારો ભાઈ-બહેનો

    સાથે મળી ચાલો

    તરસ્યા લોકોને પાઈએ

    જીવન આપતું પાણી

    પાણી પાતા જો થાક્યે

    અને હિંમત હાર’યે

    દેશે આપણને ઈસુ તાજગી

    તાકાત ને સહારો

  3. ૩. લાખો હજારો ભાઈ-બહેનો

    કામ મળ્યું છે મોટું

    ખભેખભા મિલાવી

    સંપીને કામ કર’યે

    મળ્યું યહોવાનું નામ

    કેવું મોટું સન્માન

    આપણે તેના ઘરમાં ક-રી-એ

    દિન-રાત તેની ભક્તિ

(યશા. ૫૨:૭; માથ. ૧૧:૨૯; પ્રકટી. ૭:૧૫ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો