વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૧૧૦
  • યહોવાનો સાથ આપે આનંદ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાનો સાથ આપે આનંદ
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • યહોવાનો જયજયકાર
    યહોવા માટે ગાઓ
  • એક નવું ગીત
    યહોવા માટે ગાઓ
  • જીવન દીપ નહિ બૂઝે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • જીવન દીપ નહિ બૂઝે
    યહોવા માટે ગાઓ
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૧૧૦

ગીત ૧૧૦

યહોવાનો સાથ આપે આનંદ 

(નહેમ્યા ૮:૧૦)

  1. ૧. થોડી વારમાં ઊગશે એ સુખનો સૂરજ

     વાદળમાંથી કરે ડોક્યું

    ચાલો માથાં ઊંચાં કરીને જોઈએ

    હા છે પાસે તારણ આપણું

    (ટેક)

    યહોવાનો સાથ વરસાવે આનંદ

    તો કેમ રહ્યે આપણે ઉદાસ

    આપણા પર યહોવાના લાખો ઉપકાર

    આઓ ગાઈએ એમનો જયજયકાર

    યહોવાનો સાથ વરસાવે આનંદ

    રાતમાં એ છે દીવા સમાન

    લાવે છે ઉજાસ અંધારાં દિલોમાં

    દીપ પ્રગટાવી દે છે આશાના

  2. ૨. છે નેક માટે મજબૂત કિલ્લો યહોવા

    સૌથી મહાન બચાવનાર તે

    ચાલો એમાં સૌ દોડી જઈને આપણે

    ગીતો પૂરા જોશથી ગાઈએ

    (ટેક)

    યહોવાનો સાથ વરસાવે આનંદ

    તો કેમ રહ્યે આપણે ઉદાસ

    આપણા પર યહોવાના લાખો ઉપકાર

    આઓ ગાઈએ એમનો જયજયકાર

    યહોવાનો સાથ વરસાવે આનંદ

    રાતમાં એ છે દીવા સમાન

    લાવે છે ઉજાસ અંધારાં દિલોમાં

    દીપ પ્રગટાવી દે છે આશાના

(૧ કાળ. ૧૬:૨૭; ગીત. ૧૧૨:૪; લૂક ૨૧:૨૮; યોહા. ૮:૩૨ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો