વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb26 જુલાઈ પાન ૧૩-૧૬
  • ઑગસ્ટ ૨૪-૩૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૨૪-૩૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
mwb26 જુલાઈ પાન ૧૩-૧૬

ઑગસ્ટ ૨૪-૩૦

યર્મિયા ૨૯-૩૦

ગીત ૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. યહોવા જેટલી જરૂરી હોય એટલી જ શિસ્ત આપે છે

(૧૦ મિ.)

યહોવાએ કહ્યું કે પસ્તાવો કરનાર યહૂદીઓ પૂરા દિલથી તેમનું માર્ગદર્શન શોધશે (યર્મિ ૨૯:૧૨, ૧૩; jr ૧૧૪ ¶૩-mwbr)

યહોવા પોતાના લોકોને પાછા તેઓના દેશમાં લાવશે (યર્મિ ૨૯:૧૪)

તેઓનો નાશ નહિ થાય, પણ “જેટલી જરૂરી છે એટલી” શિક્ષા થશે (યર્મિ ૩૦:૧૧; હિબ્રૂ ૧૨:૬; jr ૧૬૮ ¶૨-mwbr)

ત્રણ વડીલો એક ભાઈને મળે છે. વડીલો વાત કરી રહ્યા છે અને ભાઈ તેઓનું ધ્યાનથી સાંભળી રહ્યા છે.

મનન માટે સવાલ: યહોવા શિસ્ત આપે ત્યારે આપણે શું કરવું જોઈએ?—w૨૨.૧૧ ૨૧ ¶૬.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • યર્મિ ૩૦:૧૧—શિસ્ત આપતી વખતે મમ્મી-પપ્પા કઈ રીતે યહોવાને અનુસરી શકે? (w૧૪ ૧૦/૧ ૧૧ ¶૭-૧૨ ¶૧-૩)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) યર્મિ ૩૦:૧-૧૧ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. સપ્ટેમ્બર મહિનાના ખાસ ઝુંબેશના વિષયથી વાત શરૂ કરો અને બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૩ મુદ્દો ૪)

૫. વાત શરૂ કરો

(૩ મિ.) જાહેરમાં પ્રચાર. સપ્ટેમ્બર મહિનાના ખાસ ઝુંબેશના વિષયથી વાત શરૂ કરો. (lmd પાઠ ૧ મુદ્દો ૫)

૬. ટૉક

(૫ મિ.) ijwbv લેખ ૬—વિષય: યર્મિયા ૨૯:૧૧નો અર્થ શું થાય? (th અભ્યાસ ૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૫૨

૭. યહોવા પોતાના ભક્તોને ભાવિની સોનેરી આશા આપે છે

(૧૦ મિ.) ચર્ચા.

યહૂદીઓ બાબેલોનની ગુલામીમાં હતા ત્યારે યહોવાએ વચન આપ્યું હતું કે તેઓ એક દિવસે પોતાના વતન જરૂર પાછા ફરશે. (યર્મિ ૨૯:૧૦) એ સમયે તેઓનાં દુઃખ દૂર થઈ જશે. યહોવાએ આવાં ઘણાં વચનો આપ્યાં છે. એ વચનો પૂરાં થાય છે ત્યારે તેમના ભક્તોને ઘણી રાહત મળે છે. જોકે એ વચનો પૂરાં થાય એ પહેલાંથી તેઓને ભાવિની સોનેરી આશા મળે છે. એનાથી થતા અમુક ફાયદા પર ધ્યાન આપો:

  • ભાવિની આશા રાખવાથી આપણી તંદુરસ્તી પર સારી અસર પડે છે.—ની ૧૭:૨૨

  • ભાવિની આશા રાખવાથી આપણને નિરાશાનો સામનો કરવા મદદ મળે છે.—ની ૨૪:૧૦

  • આશાને લીધે આપણે મુશ્કેલીઓના તોફાનમાં પણ અડગ રહી શકીએ છીએ.—હિબ્રૂ ૬:૧૯

“આખી દુનિયા સાચી શાંતિથી ભરપૂર થશે!​—⁠આશા ન છોડશો” વીડિયોનું દૃશ્ય. જ્યારે એક મોટી ઉંમરનાં બહેન “લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર” પુસ્તકમાંથી એક નાના છોકરાને વાંચી સંભળાવે છે, ત્યારે તેમને બહુ સારું લાગે છે.

આખી દુનિયા સાચી શાંતિથી ભરપૂર થશે!—આશા ન છોડશો વીડિયો બતાવો. પછી પૂછો:

  • આ વીડિયોમાંથી શું શીખવા મળ્યું?

૮. સપ્ટેમ્બર મહિનામાં ખાસ ઝુંબેશ

(૫ મિ.) સેવા નિરીક્ષક ટૉક આપશે. ઝુંબેશ માટે ભાઈ-બહેનોનો ઉત્સાહ વધારો અને તમારા મંડળે કેવી ગોઠવણ કરી છે એ વિશે જણાવો.

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) wcg પ્રક. ૫

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો