વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb26 જુલાઈ પાન ૧૪-૧૫
  • ઑગસ્ટ ૩૧–સપ્ટેમ્બર ૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૩૧–સપ્ટેમ્બર ૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
mwb26 જુલાઈ પાન ૧૪-૧૫

ઑગસ્ટ ૩૧–સપ્ટેમ્બર ૬

યર્મિયા ૩૧

ગીત ૧૫૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. ‘હું નવો કરાર કરીશ’

(૧૦ મિ.)

યહોવાએ વચન આપ્યું કે તે મૂસાના નિયમશાસ્ત્રના બદલામાં એક “નવો કરાર” કરશે. એનાથી લોકોને ઘણી રીતે ફાયદો થશે અને કાયમ ટકનાર આશીર્વાદો મળશે (યર્મિ ૩૧:૩૧, ૩૨; jr ૧૬૯ ¶૪-mwbr)

નવો કરાર યહોવા અને ઈશ્વરના ઇઝરાયેલ વચ્ચે થવાનો હતો. એનાથી યહોવા માટે આપણાં પાપ માફ કરવું શક્ય બન્યું (યર્મિ ૩૧:૩૩, ૩૪; jr ૧૭૧ ¶૯-mwbr)

જે ઈશ્વરભક્તો ઈશ્વરના ઇઝરાયેલનો ભાગ નથી તેઓને પણ નવા કરારથી ફાયદો થાય છે (w૧૦ ૩/૧ ૩૦ ¶૧૪; jr ૧૭૭ ¶૧૮-mwbr)

ચિત્રો: ૧. પ્રમુખ યાજક વેદી પર પ્રાણીઓનું બલિદાન ચઢાવે છે. ૨. ઈસુ મરી ગયા છે. સૈનિકો થાંભલા પરથી તેમનું શબ ઉતારી રહ્યા છે.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • યર્મિ ૩૧:૧૫—આ ભવિષ્યવાણી ક્યારે ક્યારે પૂરી થઈ હશે? (w૧૪ ૧૨/૧૫ ૨૧ ¶૫-૬)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) યર્મિ ૩૧:૧-૧૧ (th અભ્યાસ ૧૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૪ મુદ્દો ૩)

૫. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. તમારી સાથે ભણતા વિદ્યાર્થીને લાગે છે કે ટીચર તેની સાથે ખરાબ રીતે વર્તે છે. તેને ijwyp લેખ ૧૦૬ દ્વારા મદદ કરો. (lmd પાઠ ૩ મુદ્દો ૩)

૬. તમારી માન્યતા વિશે સમજાવો

(૫ મિ.) ટૉક. ijwfq લેખ ૩૭—વિષય: યહોવાના સાક્ષીઓ શા માટે રાજકારણમાં કોઈનો પક્ષ નથી લેતા? (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૪૭

૭. ફેરફાર કરવા તૈયાર રહીએ—JW.ORG વેબસાઇટ વાપરીએ

(૧૫ મિ.) ચર્ચા.

એક પતિ-પત્ની ઘર ઘરનો પ્રચાર કરી રહ્યાં છે. તેઓ એક માતાને અને તેની નાની દીકરીને jw.org વેબસાઇટ બતાવે છે.

આપણે પહેલેથી વિચારીએ છીએ કે પ્રચારમાં કેવા લોકો મળશે અને તેઓને કયા વિષયો પર વાત કરવી ગમશે. તેઓ સાથે કઈ રીતે વાત કરીશું એ માટે તૈયારી પણ કરીએ છીએ. પણ અમુક વાર એવું બને કે સામેવાળી વ્યક્તિ એવા કોઈ વિષય પર વાત શરૂ કરી દે, જેના માટે આપણે તૈયાર ન હોઈએ. એવા સમયે વાતચીતમાં ફેરફાર કરવા આપણને શાનાથી મદદ મળી શકે?

“લોઢું લોઢાને તેજદાર બનાવે છે”—JW.ORG વેબસાઇટનો સારો ઉપયોગ કરીએ—ઝલક વીડિયો બતાવો. પછી પૂછો:

ધારો કે ઝુંબેશમાં તમે ઘર ઘરનો પ્રચાર કરી રહ્યા છો. ઘરમાલિક તમને જણાવે છે કે તે ભગવાનમાં નથી માનતા. કેમ કે તેમને લાગે છે કે મુશ્કેલી આવી ત્યારે ભગવાને કંઈ ના કર્યું.

  • સાક્ષી આપતા પહેલાં કઈ રીતે બતાવી શકીએ કે આપણને તેમની ચિંતા છે?—યાકૂ ૧:૧૯

  • તમે કઈ કલમ બતાવશો? jw.org વેબસાઇટ પરથી એ કલમ શોધવા શું કરશો?

  • જો કોઈ કલમ તરત યાદ ના આવે તો તમે શોધો બૉક્સમાં શું લખી શકો?

  • જો તમે jw.org વેબસાઇટ ખોલી શકતા ન હો અથવા તમારી પાસે JW લાઇબ્રેરી એપ ન હોય, તો ઘરમાલિકને મદદ કરવા શું કરી શકો?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) wcg પ્રક. ૬

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૩૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો