ઑગસ્ટ ૧૭-૨૩
યર્મિયા ૨૬-૨૮
ગીત ૧૪૩ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. જૂઠા પ્રબોધકોથી છેતરાશો નહિ!
(૧૦ મિ.)
યર્મિયા પ્રબોધકે એવું માર્ગદર્શન આપ્યું જેનાથી લોકોનું જીવન બચી શકતું હતું (યર્મિ ૨૬:૨-૬)
જૂઠા પ્રબોધકોની વાતો યર્મિયાના સંદેશાથી એકદમ અલગ હતી (યર્મિ ૨૭:૧૪, ૧૫)
આપણે પારખવું જોઈએ કે આપણને જે વાતો સાંભળવા મળે છે, એ યહોવાના દુશ્મનો પાસેથી છે કે યહોવાના સંગઠન પાસેથી છે (w૨૪.૦૭ ૧૧-૧૨ ¶૧૩-૧૫)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યર્મિ ૨૬:૨૦-૨૩—ઉરિયાહના દાખલામાંથી યર્મિયાને શું શીખવા મળ્યું હશે? (jr ૧૨૨ ¶૧૮-mwbr)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યર્મિ ૨૮:૫-૧૭ (th અભ્યાસ ૫)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) જાહેરમાં પ્રચાર. (lmd પાઠ ૧ મુદ્દો ૪)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકાના વધારે માહિતી ક ભાગમાંથી કોઈ મુદ્દા વિશે વાત કરો. (lmd પાઠ ૯ મુદ્દો ૩)
૬. શિષ્યો બનાવો
ગીત ૧૪
૭. મંડળની જરૂરિયાતો
(૧૫ મિ.)
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) wcg પ્રક. ૪