ઑગસ્ટ ૧૦-૧૬
યર્મિયા ૨૪-૨૫
ગીત ૧૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. કેમ અમુક “અંજીર” સારાં હતાં, તો અમુક ખરાબ?
(૧૦ મિ.)
બાબેલોનમાં જે યહૂદીઓએ યહોવાની વાત સાંભળી તેઓ સારાં અંજીર જેવા હતા (યર્મિ ૨૪:૧, ૨, ૫-૭; w૯૪ ૩/૧ ૧૪ ¶૬)
જે યહૂદીઓએ વારંવાર યહોવાની આજ્ઞા તોડી, તેઓ ખરાબ અંજીર જેવા હતા (યર્મિ ૨૪:૮-૧૦; w૯૪ ૩/૧ ૧૫ ¶૧૦; w૧૩ ૩/૧૫ ૮ ¶૩)
જો આપણે ઈમાનદારીથી પોતાની તપાસ કરીશું અને જરૂરી ફેરફારો કરીશું, તો સારાં અંજીર જેવા ગણાઈશું (w૧૩ ૩/૧૫ ૧૦ ¶૧૦-૧૧)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યર્મિ ૨૫:૮, ૯, ૧૨—યહોવાએ જ બાબેલોનને પોતાના “સેવક” તરીકે પસંદ કર્યું હતું અને એના દ્વારા પોતાના લોકોને સજા અપાવી હતી. તોપણ યહોવાએ કેમ બાબેલોનને સજા કરી? (it “ઈશ્વરનું રાજ્ય” ¶૩૬-mwbr)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યર્મિ ૨૪:૧-૧૦ (th અભ્યાસ ૫)
૪. વાત શરૂ કરો
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. હાલમાં બનેલા કોઈ બનાવથી વાત શરૂ કરો. પછી ઘરમાલિકને જોઈને તમને લાગે છે કે તેને બીજા કોઈ વિષયમાં વધારે રસ પડશે, એટલે તમારી વાતચીતમાં ફેરફાર કરો. (lmd પાઠ ૨ મુદ્દો ૫)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકાના વધારે માહિતી ક ભાગમાંથી કોઈ મુદ્દા વિશે વાત કરો. (lmd પાઠ ૯ મુદ્દો ૫)
૬. શિષ્યો બનાવો
(૪ મિ.) બાઇબલ વિદ્યાર્થીને પ્રયત્ન કરતા રહેવા ઉત્તેજન આપો, જેને ખરાબ આદત છોડવી અઘરું લાગે છે. (lmd પાઠ ૧૨ મુદ્દો ૪)
ગીત ૪૫
૭. મંડળની જરૂરિયાતો
(૧૫ મિ.)
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) wcg પ્રક. ૩