વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb26 જુલાઈ પાન ૧૦
  • ઑગસ્ટ ૩-૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૩-૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
mwb26 જુલાઈ પાન ૧૦

ઑગસ્ટ ૩-૯

યર્મિયા ૨૨-૨૩

ગીત ૩૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. સારા ઘેટાંપાળક ટોળાની સંભાળ રાખે છે

(૧૦ મિ.)

યહૂદાના ઘેટાંપાળકોએ યહોવાના લોકોની સંભાળ ન રાખી (યર્મિ ૨૩:૨; હઝ ૩૪:૨-૫)

જૂઠા પ્રબોધકો પોતાની વાતો અને કામોથી લોકોને ખોટા માર્ગે દોરી ગયા (યર્મિ ૨૩:૧૪, ૧૫; w૯૪ ૩/૧ ૮ ¶૪; it “ઈશ્વર વિરુદ્ધ બળવો” ¶૪-mwbr)

વડીલો ઘેટાંપાળકની જેમ ટોળાની સંભાળ રાખવા તૈયાર રહે છે અને ભાઈ-બહેનો માટે સારો દાખલો બેસાડે છે (૧પિ ૫:૨, ૩)

યહૂદામાં એક ધર્મગુરુ બજારમાં છે અને એક મૂર્તિ ખરીદે છે. અમુક ઇઝરાયેલીઓ તેને જુએ છે.

સંશોધન માટે: યર્મિયા ૨૩:૫, ૬ની ભવિષ્યવાણી પૂરી થઈ એનાથી યહોવાના લોકોને કઈ રીતે મદદ મળી?

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • યર્મિ ૨૩:૩૩—“યહોવાનો બોજ” શું છે? (w૦૭ ૩/૧૫ ૧૧ ¶૧-mwbr)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) યર્મિ ૨૩:૨૫-૩૬ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને “શીખવવાનાં સાધનો” ભાગમાંથી કોઈ વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો. (વીડિયો બતાવશો નહિ.) (lmd પાઠ ૩ મુદ્દો ૪)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. ગઈ વખતે જે વિષય પર વાત થઈ હતી એને લગતું મૅગેઝિન આપો. (lmd પાઠ ૯ મુદ્દો ૫)

૬. ટૉક

(૪ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૧૯—વિષય: ઈસુ ઈશ્વરના દીકરા છે. (th અભ્યાસ ૧૫)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૪૨

૭. ઇતિહાસના ઝરૂખેથી—નિયામક જૂથ એકતા જાળવી રાખે છે—ભાગ ૧

(૧૫ મિ.) ચર્ચા.

વીડિયો બતાવો. પછી પૂછો:

  • ઇન્ટરનેટ અને બીજી ટૅક્નોલૉજીના આવ્યા પહેલાં નિયામક જૂથે કઈ રીતે એક સારા ઘેટાંપાળક તરીકે ટોળાની સંભાળ રાખી?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) wcg પ્રક. ૨

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૪૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો