જૂન ૨૨-૨૮
યર્મિયા ૯-૧૦
ગીત ૧૫ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. તમે શાના પર અભિમાન કરશો?
(૧૦ મિ.)
પોતાનાં સારાં કામો અથવા આવડતો વિશે ક્યારેય બણગાં ન ફૂંકો (યર્મિ ૯:૨૩; w૨૦.૦૭ ૬ ¶૧૩-૧૫)
યહોવા વિશે અભિમાન કરવાની તક શોધો (યર્મિ ૯:૨૪; w૨૫.૦૫ ૩૦ ¶૧૪)
પ્રેરિત પાઉલની જેમ નમ્ર બનો (૧કો ૨:૧-૫; w૨૫.૦૯ ૨૩ ¶૧૨)
આપણે જે કહીશું અને કરીશું, એનાથી લોકો કાં તો યહોવાને મહિમા આપશે કાં તો આપણને
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યર્મિ ૧૦:૨૧—આ કલમમાંથી વડીલો શું શીખી શકે? (jr ૧૩૩-૧૩૪ ¶૧૧-૧૨-mwbr)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યર્મિ ૯:૧૩-૨૪ (th અભ્યાસ ૧૨)
૪. વાત શરૂ કરો
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. (lmd પાઠ ૩ મુદ્દો ૫)
૫. વાત શરૂ કરો
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૩ મુદ્દો ૪)
૬. ફરી મળવા જાઓ
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. (lmd પાઠ ૭ મુદ્દો ૩)
ગીત ૪૮
૭. છેતરાશો નહિ, પણ ઈશ્વરના રાજ્ય પર ભરોસો રાખો (યર્મિ ૧૦:૨૩)
(૧૫ મિ.) ચર્ચા.
વીડિયો બતાવો. પછી પૂછો,
કયા બનાવોને લીધે આપણે કદાચ માણસોની સરકાર પર ભરોસો કરવા લાગીએ અને એવું ન થાય માટે શું કરી શકીએ?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૯૬-૯૭