જૂન ૧૫-૨૧
યર્મિયા ૭-૮
ગીત ૨૦ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. તેઓએ યહોવાના મંદિરનો અનાદર કર્યો
(૧૦ મિ.)
યહૂદિયા વિસ્તારના ઘણા લોકોને લાગતું હતું કે યહોવાના મંદિરને લીધે તેઓનું રક્ષણ થશે, પછી ભલે તેઓ ખરાબ કામોમાં ડૂબેલા રહે (યર્મિ ૭:૪, ૮-૧૦; jr ૨૧ ¶૧૨-mwbr)
તેઓએ પોતાનાં કામોથી યહોવાનું નામ બદનામ કર્યું (યર્મિ ૭:૧૧; it “યહોવા” ¶૭૮-mwbr)
યહોવાએ શીલોહનો દાખલો આપીને સમજાવ્યું કે તે મંદિરના કેવા હાલ કરશે (યર્મિ ૭:૧૨-૧૪; it “શીલોહ” નં. ૨ ¶૪-mwbr)
પોતાને પૂછો: ‘શું તમારાં વાણી-વર્તનથી હંમેશાં યહોવાને મહિમા મળે છે?’
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યર્મિ ૮:૨૨—“ગિલયાદમાં મલમ નથી,” એનો શું અર્થ થાય? (jr ૧૩૫ ¶૧૪-mwbr)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યર્મિ ૮:૪-૧૩ (th અભ્યાસ ૨)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. (lmd પાઠ ૫ મુદ્દો ૫)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકાના વધારે માહિતી ક ભાગમાંથી કોઈ મુદ્દા વિશે વાત કરો. (lmd પાઠ ૯ મુદ્દો ૩)
૬. શિષ્યો બનાવો
(૫ મિ.) lff પાઠ ૧૯ મુદ્દો ૬ (th અભ્યાસ ૧૯)
ગીત ૧૩
૭. આપણે કઈ રીતે પ્રાર્થનાઘર માટે કદર બતાવી શકીએ?
(૫ મિ.) ચર્ચા.
યહોવાના દોસ્ત બનો—યહોવાના ઘરને ચોખ્ખું રાખો વીડિયો બતાવો. પછી પૂછો:
આપણે પ્રાર્થનાઘરની સંભાળ કઈ રીતે રાખવી જોઈએ અને કેમ?
૧ તિમોથી ૨:૯, ૧૦ વાંચો. પછી પૂછો:
ભાઈ-બહેનો સભામાં બીજી કઈ રીતે યહોવાને આદર બતાવી શકે?
૮. તમારા દાન કઈ રીતે વપરાય છે?—પ્રાર્થનાઘરની સારસંભાળ રાખવી
(૧૦ મિ.) લેખને આધારે ચર્ચા. સમજાવો કે પ્રાર્થનાઘરની સારસંભાળ રાખવામાં કઈ રીતે પૈસાનો ઉપયોગ થાય છે.—hdu લેખ ૩૦.
પ્રાર્થનાઘરની સારસંભાળ રાખવામાં કેવા ખર્ચા થાય છે?
સારસંભાળ માટેના મોટા મોટા પ્રોજેક્ટની જે રીતે ગોઠવણ કરવામાં આવે છે અને પૈસા ચૂકવવામાં આવે છે, એ વિશે તમને શું ગમ્યું?
તમે કઈ રીતે મદદ કરી શકો?
JW લાઇબ્રેરી અથવા jw.org વેબસાઇટ પર સૌથી નીચે “દાન” બટન હોય છે. તમે કઈ રીતે દાન આપી શકો એ વિશે જાણવા એ બટન પર ક્લિક કરો.
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb ભાગ ચૌદમાં શું છે? અને પાઠ ૯૪-૯૫