વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb26 મે પાન ૧૫
  • જૂન ૨૯–જુલાઈ ૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૯–જુલાઈ ૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
mwb26 મે પાન ૧૫

જૂન ૨૯–જુલાઈ ૫

યર્મિયા ૧૧-૧૨

ગીત ૩ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. ‘ઘોડાઓ સાથે કઈ રીતે દોડી’ શકીએ?

(૧૦ મિ.)

યર્મિયાની જેમ આપણી પણ સતાવણી થઈ શકે છે, કેમ કે આપણે યહોવાની ભક્તિ કરીએ છીએ (યર્મિ ૧૧:૨૧; w૦૪ ૧૧/૧ ૧૬ ¶૧૨)

ભાવિમાં આપણા પર વધારે મુશ્કેલીઓ આવશે અને એ મુશ્કેલીઓનો સામનો કરવો જાણે ઘોડાઓ સાથે દોડ કરતા હોઈએ એટલું અઘરું લાગી શકે (યર્મિ ૧૨:૫; w૧૧ ૩/૧ ૩૨ ¶૧૯)

જો આજે યહોવા અને ભાઈ-બહેનો માટેનો પ્રેમ વધારીશું, તો ભાવિમાં મોટી વિપત્તિનો સામનો કરવો સહેલું થઈ જશે (યશા ૨૬:૨૦; w૨૩.૦૭ ૬-૭ ¶૧૫-૧૬)

ચિત્રો: ૧. અમુક સાક્ષી યુવાનો એક વૃદ્ધ ભાઈ સાથે ખુશી ખુશી સમય વિતાવે છે અને પત્તા રમે છે. ૨. એ જ ભાઈ-બહેનો મોટી વિપત્તિ વખતે ભોંયરામાં છે અને સાથે મળીને બાઇબલનો અભ્યાસ કરે છે.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • યર્મિ ૧૨:૧, ૩—યર્મિયાનો યહોવા સાથેનો સંબંધ કેવો હતો? (jr ૧૧૮ ¶૧૧-mwbr)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) યર્મિ ૧૨:૧-૧૧ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. કોઈ વ્યક્તિએ તમને સારી વાત કહી છે અથવા તે તમારી સાથે સારી રીતે વર્તી છે. તેની સાથે વાત શરૂ કરો. (lmd પાઠ ૧ મુદ્દો ૪)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. ઘરમાલિક માતા કે પિતા છે. (lmd પાઠ ૩ મુદ્દો ૩)

૬. ટૉક

(૫ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૧૭—વિષય: ઈસુ સૌથી સારા શિક્ષક હતા, તેમણે શીખવેલી વાતો આજે પણ કામ લાગે છે. (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૨૫

૭. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) lfb પાઠ ૯૮-૯૯

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો