વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb26 મે પાન ૪
  • મે ૧૧-૧૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૧૧-૧૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
mwb26 મે પાન ૪

મે ૧૧-૧૭

યશાયા ૬૦-૬૧

ગીત ૧૪ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. ‘હે સ્ત્રી, ઊભી થા અને પ્રકાશ ફેલાવ!’

(૧૦ મિ.)

યશાયા ૬૦:૧માં જણાવેલી સ્ત્રી પ્રાચીન યરૂશાલેમને રજૂ કરે છે (યશા ૬૦:૧, ૨; w૨૪.૦૭ ૩૦ ¶૧-૨)

એ સમયે યરૂશાલેમ વિશે યશાયા અધ્યાય ૬૦ની ભવિષ્યવાણીઓ અમુક હદે જ પૂરી થઈ હતી (w૨૪.૦૭ ૩૦ ¶૩-૪)

એ ભવિષ્યવાણીઓ આજે મોટા પાયે ‘ઉપરના યરૂશાલેમમાં’ પૂરી થઈ રહી છે (ગલા ૪:૨૬; w૨૪.૦૭ ૩૦ ¶૫–૩૧ ¶૨)

નવી દુનિયામાં લોકો જીવનની મજા માણી રહ્યા છે. નવા યરૂશાલેમમાંથી નદી વહેતી હોય એવું દૂરથી દેખાય છે. નદીની બંને બાજુ લીલાંછમ ઝાડ ઊગ્યાં છે.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • યશા ૬૧:૧—ઈસુએ આ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી કરી? (લૂક ૪:૧૮-૨૧; w૧૯.૧૨ ૧૦-૧૧ ¶૧૦-૧૧)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) યશા ૬૧:૧-૯ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને જણાવો કે ઈશ્વરનું નામ શું છે. (lmd પાઠ ૪ મુદ્દો ૩)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. ગઈ વખતે વ્યક્તિએ જણાવ્યું હતું કે હાલમાં જ તેનું કોઈ સગું-વહાલું ગુજરી ગયું છે. (lmd પાઠ ૪ મુદ્દો ૪)

૬. શિષ્યો બનાવો

(૫ મિ.) lff પાઠ ૧૯ મુદ્દો ૫ (lmd પાઠ ૧૧ મુદ્દો ૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૯

૭. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) lfb પાઠ ૮૪-૮૫

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૫૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો