મે ૪-૧૦
યશાયા ૫૮-૫૯
ગીત ૪૦ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. તમે કઈ રીતે યહોવાના આશીર્વાદ મેળવી શકો?
(૧૦ મિ.)
મહેમાનગતિ બતાવીને (યશા ૫૮:૭-૯)
યહોવાની ભક્તિ જીવનમાં પહેલી રાખીને (યશા ૫૮:૧૩, ૧૪; w૦૬ ૭/૧ ૧૪ ¶૯)
યહોવા તમારી સંભાળ રાખશે એવો ભરોસો રાખીને (યશા ૫૯:૧; w૧૩ ૧/૧૫ ૧૩ ¶૫-૬)
પોતાને પૂછો: ‘ઇઝરાયેલીઓને યહોવાના આશીર્વાદ કેમ ન મળ્યા? તેઓના દાખલામાંથી હું શું શીખી શકું?’ (યશા ૫૮:૧-૫; it “ઉપવાસ” ¶૩-mwbr)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૫૯:૧૧—યશાયાએ કેમ એવું કહ્યું કે ઇઝરાયેલીઓ ‘રીંછની જેમ ઘૂરકે’ છે? (it “રીંછ” ¶૬-mwbr)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૫૯:૧-૧૨ (th અભ્યાસ ૧૦)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. પત્રિકાનો ઉપયોગ કરીને વાત શરૂ કરો. (lmd પાઠ ૧ મુદ્દો ૫)
૫. વાત શરૂ કરો
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકાના વધારે માહિતી ક ભાગમાંથી કોઈ મુદ્દા વિશે વાત કરો. (lmd પાઠ ૨ મુદ્દો ૪)
૬. ટૉક
(૫ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૧૬—વિષય: તમે ચાહો એટલી વાર પ્રાર્થના કરી શકો છો. (th અભ્યાસ ૮)
ગીત ૫૦
૭. “મહેમાનગતિ બતાવતા રહો”
(૧૫ મિ.) ચર્ચા.
પાઉલે ખ્રિસ્તીઓને સલાહ આપી કે “મહેમાનગતિ બતાવતા રહો.” (રોમ ૧૨:૧૩) જે લોકો તેમની સલાહ પાળે છે, તેઓને ઘણા આશીર્વાદો મળે છે.—ની ૧૧:૨૫.
યહોવાના દોસ્ત બનો—મહેમાનગતિ બતાવીએ વીડિયો બતાવો. પછી પૂછો:
મહેમાનગતિ બતાવવા વિશે આ વીડિયોમાંથી તમને શું શીખવા મળ્યું?
મહેમાનગતિ બતાવવાથી તમને કયા ફાયદા થયા છે?
મહેમાનગતિ બતાવવામાં યહોવાએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. (પ્રેકા ૧૪:૧૭) પુનર્નિયમ ૧૦:૧૭, ૧૮ વાંચો. પછી પૂછો:
યહોવાના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?
કુટુંબીજનો અથવા પાકા દોસ્તો સિવાય બીજાં ભાઈ-બહેનોને મહેમાનગતિ બતાવવાથી કેવો ફાયદો થાય છે?
બાઇબલ સમયમાં કયા ઈશ્વરભક્તોએ મહેમાનગતિ બતાવી હતી અને તેઓ પાસેથી તમને શું શીખવા મળ્યું?
વિચારો કે તમે કોને મહેમાનગતિ બતાવવા માંગો છો અને લખો કે તેઓ માટે તમે શું કરશો:
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૮૨-૮૩