વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 જાન્યુઆરી પાન ૧૦
  • ફેબ્રુઆરી ૫-૧૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૫-૧૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 જાન્યુઆરી પાન ૧૦

ફેબ્રુઆરી ૫-૧૧

ગીતશાસ્ત્ર ૧-૪

ગીત ૪૯ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. ઈશ્વરના રાજ્યને ટેકો આપો

(૧૦ મિ.)

[ગીતશાસ્ત્રની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

દુનિયાની સરકારો ઈશ્વરના રાજ્યનો વિરોધ કરે છે (ગી ૨:૨; w૨૧.૦૯ ૧૫ ¶૮)

યહોવા આજે બધા લોકોને તક આપી રહ્યા છે કે તેઓ તેમના રાજ્યને ટેકો આપે (ગી ૨:૧૦-૧૨)

ચિત્રો: ૧. એક ટોળું ગુસ્સે ભરાયું છે. તેઓના હાથમાં પોસ્ટર છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે. ૨. એક મૅચ ચાલી રહી છે, જેમાં એક માણસ પોતાના દેશનો ધ્વજ હવામાં લહેરાવે છે અને જીત માટે બૂમો પાડી રહ્યો છે. ૩. એક વિદ્યાર્થી પોતાના દિલ પર હાથ રાખીને પ્રતિજ્ઞા બોલી રહ્યો છે. ૪. એક સૈનિક હાથમાં મશીનગન લઈને ઊભો છે. ૫. બે રાજકીય પાર્ટીના ઉમેદવાર સ્ટેજ પરથી વૉટ માંગી રહ્યા છે. ૬. ચૂંટણીના સમયે એક સ્ત્રી મતદાન પેટીમાં પોતાનો વૉટ નાખી રહી છે.

પોતાને પૂછો: ‘શું મેં પાકો નિર્ણય લીધો છે કે હું રાજકીય બાબતોમાં કોઈ પણ રીતે ભાગ નહિ લઉં? મુશ્કેલીઓનો સામનો કરવો પડે તોપણ શું હું મારા નિર્ણયને વળગી રહીશ?’—w૧૬.૦૪ ૨૯ ¶૧૧.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧:૪—દુષ્ટો કઈ રીતે “પવનથી ઊડતાં ફોતરાં જેવા છે”? (it-1-E ૪૨૫)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૩:૧–૪:૮ (th અભ્યાસ ૧૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. સહેલાઈથી વાતચીત કરો—ફિલિપે શું કર્યું?

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૨ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. સહેલાઈથી વાતચીત કરો—ફિલિપ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૨ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૨૭

૬. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૭. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૫ ¶૯-૧૫, પાન ૪૧ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો