વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 જાન્યુઆરી પાન ૧૧
  • ફેબ્રુઆરી ૧૨-૧૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૧૨-૧૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 જાન્યુઆરી પાન ૧૧

ફેબ્રુઆરી ૧૨-૧૮

ગીતશાસ્ત્ર ૫-૭

ગીત ૫૪ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. બીજાઓને લીધે યહોવાને બેવફા ન બનીએ

(૧૦ મિ.)

દાઉદ બીજાઓને લીધે અમુક વાર દુઃખી થઈ ગયા (ગી ૬:૬, ૭)

તેમણે મદદ માટે યહોવાને પોકાર કર્યો (ગી ૬:૨, ૯; w૨૧.૦૩ ૧૫ ¶૭-૮)

દાઉદને યહોવા પર પૂરો ભરોસો હતો એટલે તે યહોવાને વફાદાર રહ્યા (ગી ૬:૧૦)

નાના ચિત્રમાં બતાવ્યું છે કે પ્રાર્થનાઘરની બહાર એક બહેન બીજાં બહેન પર ગુસ્સે થઈ રહી છે. જે બહેન સાથે ખરાબ વર્તન થયું હતું તે ઘરે જઈને પ્રાર્થના કરે છે.

પોતાને પૂછો: ‘ભલે બીજાઓ કંઈ પણ કરે, શું મારી શ્રદ્ધા અડગ રહેશે? શું હું શ્રદ્ધા અડગ રાખવા મહેનત કરું છું?’—w૨૦.૦૭ ૮-૯ ¶૩-૪.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૫:૯—દુષ્ટ લોકોનું “મોં ખુલ્લી કબર જેવું છે.” એનો શું અર્થ થાય? (it-1-E ૯૯૫)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૭:૧-૧૧ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૧ મુદ્દો ૩)

૫. વાત શરૂ કરો

(૨ મિ.) તક મળે ત્યારે પ્રચાર. બાઇબલ વિશે કંઈ પણ જણાવ્યા વગર, વાત વાતમાં વ્યક્તિને જણાવો કે તમે યહોવાના સાક્ષી છો. (lmd પાઠ ૨ મુદ્દો ૪)

૬. ફરી મળવા જાઓ

(૨ મિ.) ઘર ઘરનો પ્રચાર. ઘરમાલિક તમારી સાથે દલીલ કરવા માંગે છે. (lmd પાઠ ૪ મુદ્દો ૫)

૭. તમારી માન્યતા વિશે સમજાવો

(૪ મિ.) દૃશ્ય. ijwfq ૬૪—વિષય: યહોવાના સાક્ષીઓ કેમ દેશભક્તિને લગતા કાર્યક્રમોમાં ભાગ નથી લેતા? (lmd પાઠ ૩ મુદ્દો ૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૩૧

૮. સેવા વર્ષનો અહેવાલ

(૧૫ મિ.) ચર્ચા. શાખા તરફથી મળેલો સેવા વર્ષ અહેવાલનો પત્ર વાંચો. ૨૦૨૩ દુનિયાભરના યહોવાના સાક્ષીઓનો સેવા વર્ષ અહેવાલમાંથી ભાઈ-બહેનોને જે ગમ્યું હોય એ જણાવવાનું કહો. એવા પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો, જેઓને ગયા સેવા વર્ષ દરમિયાન પ્રચારકામમાં સારા અનુભવો થયા હોય.

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૫ ¶૧૬-૨૨, પાન ૪૨ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો