વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 જાન્યુઆરી પાન ૮-૯
  • જાન્યુઆરી ૨૯–ફેબ્રુઆરી ૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૨૯–ફેબ્રુઆરી ૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 જાન્યુઆરી પાન ૮-૯

જાન્યુઆરી ૨૯–ફેબ્રુઆરી ૪

અયૂબ ૪૦-૪૨

ગીત ૧૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. અયૂબના દાખલામાંથી શું શીખવા મળે છે?

(૧૦ મિ.)

યાદ રાખીએ કે આપણે યહોવા જેટલું નથી જાણતા (અયૂ ૪૨:૧-૩; w૧૦ ૧૦/૧ ૧૧-૧૨ ¶૪-૬)

યહોવા અને સંગઠન પાસેથી મળતાં સલાહ-સૂચન તરત પાળીએ (અયૂ ૪૨:૫, ૬; w૧૭.૦૬ ૨૫ ¶૧૨)

કસોટીઓમાં વફાદાર રહેતા ઈશ્વરભક્તોને યહોવા ઇનામ આપે છે (અયૂ ૪૨:૧૦-૧૨; યાકૂ ૫:૧૧; w૨૨.૦૬ ૨૫ ¶૧૭-૧૮)

અયૂબ અને તેમના પત્ની પહાડ પર ઊભા રહીને પ્રેમથી એકબીજાને જોઈ રહ્યાં છે. અયૂબે તેઓનાં ઘેટાં-બકરાં અને ઘર તરફ હાથ કર્યો છે.

યહોવાએ અયૂબની પ્રમાણિકતાનું ઇનામ આપ્યું

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • અયૂ ૪૨:૭—અયૂબના ત્રણ મિત્રો હકીકતમાં કોની સામે બોલી રહ્યા હતા? જો એનો જવાબ જાણતા હોઈશું તો લોકો આપણી મજાક ઉડાવે ત્યારે કઈ રીતે ધીરજ રાખી શકીશું? (it-2-E ૮૦૮)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) અયૂ ૪૨:૧-૧૭ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિ બાઇબલ વિશે જાણતી નથી અને બીજો ધર્મ પાળે છે. (lmd પાઠ ૫ મુદ્દો ૩)

૫. શિષ્યો બનાવો

(૫ મિ.) lff પાઠ ૧૩ મુદ્દા ૬-૭ અને અમુક લોકો કહે છે (lmd પાઠ ૧૧ મુદ્દો ૪)

૬. ટૉક

(૪ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૨—વિષય: પૃથ્વીનો ક્યારેય નાશ નહિ થાય. (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૫૦

૭. બીજાઓને યહોવાનો પ્રેમ મહેસૂસ કરવા મદદ કરીએ

(૧૫ મિ.) ચર્ચા.

“યહોવાના કુટુંબમાં મળ્યો સાચો પ્રેમ” વીડિયોનું દૃશ્ય. હૉસ્પિટલમાં દાખલ થયેલા એક બહેન માટે મીમી અને તેના મમ્મી કાર્ડ અને ફૂલોનો ગુલદસ્તો લઈને આવ્યાં છે.

આપણા ઈશ્વર યહોવા પ્રેમના સાગર છે, તેમની ભક્તિ કરીને આપણને અનેરી ખુશી મળે છે. (૧યો ૪:૮, ૧૬) એ પ્રેમને લીધે જ આપણે તેમના દોસ્ત બની શકીએ છીએ અને તેમની નજીક રહી શકીએ છીએ. તેમના ભક્તો તરીકે આપણે તેમનો પ્રેમ મહેસૂસ કરીએ છીએ.

આપણે કુટુંબના સભ્યો, ભાઈ-બહેનો અને બીજાઓ સાથે જે રીતે વર્તીએ છીએ, એનાથી દેખાઈ આવે છે કે આપણે યહોવા જેવો પ્રેમ બતાવવા મહેનત કરીએ છીએ. (અયૂ ૬:૧૪; ૧યો ૪:૧૧) જો આપણે બીજાઓને એવો પ્રેમ બતાવીશું તો તેઓ યહોવાને ઓળખી શકશે અને તેમની નજીક જઈ શકશે. પણ જો એવો પ્રેમ બતાવવાનું ચૂકી જઈશું, તો તેઓને સ્વીકારવું અઘરું લાગશે કે યહોવા તેઓને પ્રેમ કરે છે.

યહોવાના કુટુંબમાં મળ્યો સાચો પ્રેમ વીડિયો બતાવો. પછી પૂછો:

બીજાઓને પ્રેમ બતાવવો બહુ જરૂરી છે, એ વિશે લેઈ લેઈ અને મીમીના અનુભવમાંથી શું શીખવા મળે છે?

ભાઈ-બહેનો યહોવાનો પ્રેમ મહેસૂસ કરી શકે એ માટે આપણે શું કરી શકીએ?

  • યાદ રાખીએ કે તેઓ યહોવાનાં કીમતી ઘેટાં છે.—ગી ૧૦૦:૩

  • તેઓને ઉત્તેજન મળે એવી વાતો કરીએ.—એફે ૪:૨૯

  • તેઓની લાગણી સમજીએ.—માથ ૭:૧૧, ૧૨

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૫ ¶૧-૮, પાન ૩૯ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો