વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૧૩
  • દિલની તમન્‍ના પૂરી ન થાય તોપણ ખુશ રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દિલની તમન્‍ના પૂરી ન થાય તોપણ ખુશ રહો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • હંમેશાં યહોવાની મરજી પ્રમાણે કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • જવાબદારી સારી રીતે હાથ ધરવા યુવાનોને મદદ કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • પિતાએ દીકરાને આપેલી પ્રેમાળ સલાહ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૧૩

બાઇબલમાં રહેલો ખજાનો

દિલની તમન્‍ના પૂરી ન થાય તોપણ ખુશ રહો

દાઉદના દિલની તમન્‍ના હતી કે તે યહોવા માટે એક સુંદર મંદિર બાંધે (૧કા ૧૭:૧, ૨; w૦૬ ૮/૧ ૧૨ ¶૧)

યહોવાએ દાઉદને કહ્યું કે તે તેમના માટે મંદિર નહિ બાંધે (૧કા ૧૭:૪)

યહોવાએ સોંપેલા કામમાં દાઉદે દિલ રેડી દીધું (૧કા ૧૭:૭; ૧૮:૧૪)

ચિત્રો: ૧. એક ભાઈ નિરાશ થઈ ગયા છે. તે વ્હિલચૅર પર બેઠા છે અને ઑક્સિજન બોટલની મદદથી શ્વાસ લે છે. ૨. ટ્રોલી પાસે આવેલા એક માણસ સાથે ભાઈ ખુશી ખુશી વાત કરે છે.

જો ઉંમર, તબિયત કે બીજા કોઈ કારણને લીધે અમુક જવાબદારી ઉપાડી ન શકાય, તો નિરાશ ન થાઓ. તમે જે કરી શકો છો એ પૂરા દિલથી કરો.—પ્રેકા ૧૮:૫; w૨૧.૦૮ ૨૨-૨૩ ¶૧૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો