વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૧૦
  • હંમેશાં યહોવાની મરજી પ્રમાણે કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હંમેશાં યહોવાની મરજી પ્રમાણે કરીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • દાઉદ અને શાઉલ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • ૧ શમુએલ મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ઈસુએ શાઉલને પસંદ કર્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સતાવનાર મહાન પ્રકાશ જુએ છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૧૦
ચિત્રો: ૧. શાઉલ રાજા ઘમંડી બનીને વેદી પર અર્પણ ચઢાવે છે. ૨. દાઉદનો લડવૈયો તેમને પાણી આપે છે, પણ દાઉદ ના પાડે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

હંમેશાં યહોવાની મરજી પ્રમાણે કરીએ

શાઉલે યહોવાની આજ્ઞા ન પાળી, એટલે યહોવાએ તેમનો નકાર કર્યો (૧કા ૧૦:૧૩, ૧૪)

યહોવાએ શાઉલની જગ્યાએ દાઉદને રાજા તરીકે પસંદ કર્યા (૧કા ૧૧:૩)

દાઉદ શાઉલ જેવા ન હતા. દાઉદ યહોવાના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે ચાલતા હતા (૧કા ૧૧:૧૫-૧૯; w૧૨ ૧૧/૧ ૧૧ ¶૧૨-૧૩)

દાઉદ પૂરા દિલથી યહોવાની ઇચ્છા પૂરી કરતા હતા. (ગી ૪૦:૮) આપણે પણ જે ખરું છે એ કરવાની ઇચ્છા રાખવી જોઈએ. એ માટે શું કરી શકીએ? આપણે બાબતોને યહોવાની નજરે જોઈએ.—ગી ૨૫:૪; w૧૮.૦૬ ૧૭ ¶૫-૬.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો