વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૧૩
  • ફેબ્રુઆરી ૨૦-૨૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૨૦-૨૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૧૩

ફેબ્રુઆરી ૨૦-૨૬

૧ કાળવૃત્તાંત ૧૭-૧૯

  • ગીત ૧૪ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “દિલની તમન્‍ના પૂરી ન થાય તોપણ ખુશ રહો”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧કા ૧૭:૧૬-૧૮—દાઉદની જેમ આપણે કઈ વાતની ખાતરી રાખી શકીએ? (w૨૦.૦૨ ૧૨, બૉક્સ)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧કા ૧૮:૧-૧૭ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૭)

  • ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. આ મુલાકાતમાં તેની સાથે “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. પછી “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૩)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૯ મુદ્દો ૪ (th અભ્યાસ ૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૪

  • સેવા વર્ષનો અહેવાલ: (૧૫ મિ.) ચર્ચા. શાખા તરફથી મળેલો સેવા વર્ષ અહેવાલનો પત્ર વાંચો. ૨૦૨૨ યહોવાના સાક્ષીઓનો સેવા વર્ષ અહેવાલમાંથી ભાઈ-બહેનોને જે ગમ્યું હોય એ જણાવવાનું કહો. એવા પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો, જેઓને ગયા સેવા વર્ષ દરમિયાન પ્રચારકામમાં સારા અનુભવો થયા હોય.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૨ ¶૧૫-૨૧

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૪૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો