વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 સપ્ટેમ્બર પાન ૧૬
  • વાતચીતની એક રીત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાતચીતની એક રીત
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ઝુંબેશ (સપ્ટેમ્બર ૧-૩૦)
  • પહેલી મુલાકાત
  • ફરી મુલાકાત
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • વાતચીતની-એક-રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 સપ્ટેમ્બર પાન ૧૬
ચિત્રો: ૧. પતિ-પત્ની એક માણસને “દુઃખ જશે, સુખ આવશે” મોટી પુસ્તિકા આપે છે. ૨. બહેન “દુઃખ જશે, સુખ આવશે” મોટી પુસ્તિકામાંથી એક સ્ત્રીનો અભ્યાસ લે છે. ૩. એક ભાઈ “દુઃખ જશે, સુખ આવશે” પુસ્તકમાંથી દુકાનમાં કામ કરતા એક માણસનો અભ્યાસ લે છે.

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

વાતચીતની એક રીત

બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ઝુંબેશ (સપ્ટેમ્બર ૧-૩૦)

સવાલ: દુઃખ જશે, સુખ આવશે—શું એ શક્ય છે?

શાસ્ત્રવચન: ગી ૩૭:૨૯

ફરી મુલાકાત માટે સવાલ: તમને શું લાગે છે, સાચી ખુશી ક્યાંથી મળી શકે?

પહેલી મુલાકાત

સવાલ: રોજબરોજના જીવનમાં કામ લાગે એવું માર્ગદર્શન ક્યાંથી મળી શકે?

શાસ્ત્રવચન: ૨તિ ૩:૧૬, ૧૭

ફરી મુલાકાત માટે સવાલ: વસ્તુઓ કઈ રીતે વાપરવી એ માટે ચોપડી હોય છે. પણ જીવન કઈ રીતે જીવવું શું એ માટે કંઈક છે?

શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ:

  • “સજાગ બનો!” નં. ૧ ૨૦૨૧.

    g૨૧.૧ ૧૫

ફરી મુલાકાત

સવાલ: વસ્તુઓ કઈ રીતે વાપરવી એ માટે ચોપડી હોય છે. પણ જીવન કઈ રીતે જીવવું શું એ માટે કંઈક છે?

શાસ્ત્રવચન: યશા ૪૮:૧૭, ૧૮

ફરી મુલાકાત માટે સવાલ: તમને કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો તમે શું કરો છો?

શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ:

  • “સજાગ બનો!” નં. ૧ ૨૦૨૧.

    g૨૧.૧ ૧૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો