વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 સપ્ટેમ્બર પાન ૧૫
  • સ્નેહીજનને ગુમાવવાનું દુઃખ કઈ રીતે સહેવું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સ્નેહીજનને ગુમાવવાનું દુઃખ કઈ રીતે સહેવું?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • જ્યારે કોઈ સ્નેહીજન ગુજરી જાય
    બીજા વિષયો
  • શું તમે માનો છો કે મૂએલાંઓ ફરી જીવશે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • પુનરુત્થાનની આશા તમને કેવી રીતે અસર કરે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • પુનરુત્થાન પર તમારે કેમ પૂરી ખાતરી રાખવી જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 સપ્ટેમ્બર પાન ૧૫
નવી દુનિયામાં એક મા પોતાની દીકરીને ભેટી રહ્યાં છે, જેને ફરી જીવતી કરવામાં આવી છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સ્નેહીજનને ગુમાવવાનું દુઃખ કઈ રીતે સહેવું?

જ્યારે પોતાનું કોઈ ગુજરી જાય ત્યારે આપણે આશા રાખીએ છીએ કે યહોવા તેમને ફરીથી જીવતા કરશે. એ આશાને લીધે આપણને ઘણો દિલાસો મળે છે. પણ પાપ અને મરણ એવી “ચાદર” જેવાં છે, જે બધા લોકોને ઢાંકી રાખે છે. એના લીધે જાણે આપણો શ્વાસ રૂંધાઈ છે. (યશા ૨૫:૭, ૮) એ કારણે જ “આખી સૃષ્ટિ નિસાસા નાખી રહી છે અને અત્યાર સુધી પીડા ભોગવી રહી છે.” (રોમ ૮:૨૨) આપણા સ્નેહીજનોને ફરી જીવતા કરવામાં આવે ત્યાં સુધી તેઓને ગુમાવવાનું દુઃખ કઈ રીતે સહી શકીએ? બાઇબલમાં આપેલા સિદ્ધાંતોમાંથી આપણને મદદ મળશે.

જ્યારે કોઈ સ્નેહીજન ગુજરી જાય વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ડૅનિયેલ, માસાહિરો અને યોશિમિએ કયું દુઃખ સહેવું પડ્યું?

  • તેઓને કયા પાંચ સૂચનોથી મદદ મળી?

  • ફક્ત કોણ આપણને દરેક પ્રકારનો દિલાસો આપી શકે છે?—૨કો ૧:૩, ૪

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો