વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 સપ્ટેમ્બર પાન ૧૫
  • “બધાને જણાવીએ કે નવી દુનિયા જલદી જ આવશે”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “બધાને જણાવીએ કે નવી દુનિયા જલદી જ આવશે”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • ઈશ્વરના રાજ્ય વિશે લોકોને જણાવવાની નવેમ્બરમાં ખાસ ઝુંબેશ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સપ્ટેમ્બરમાં ખાસ ઝુંબેશ—ઈશ્વરનાં રાજ્ય વિશે જણાવો!
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • પ્રચારમાં વધારે ભાગ લેવાની હમણાં જ તૈયારી કરીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • સપ્ટેમ્બર મહિનામાં બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ખાસ ઝુંબેશ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 સપ્ટેમ્બર પાન ૧૫
એક યુગલ નવી દુનિયામાં તેઓના મિત્રોને બોલાવે છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“બધાને જણાવીએ કે નવી દુનિયા જલદી જ આવશે”

નવેમ્બર મહિનામાં લોકોને ખુશખબર જણાવવા આપણે એક ખાસ વિષય પર વાત કરીશું. એ છે, એક એવી દુનિયા બહુ જલદી આવી રહી છે જ્યાં દુઃખ-દર્દ અને તકલીફો નહિ હોય. (ગી ૩૭:૧૦, ૧૧; પ્રક ૨૧:૩-૫) તમારા શેડ્યુલમાં ફેરફાર કરીને ઝુંબેશમાં પૂરો ભાગ લેવા બનતું બધું કરો. નવેમ્બરમાં તમે સહાયક પાયોનિયરીંગ કરી શકો. તમે ચાહો તો ૩૦ કે ૫૦ કલાક કરી શકો.

નવી દુનિયામાં કેવા આશીર્વાદો મળશે એને લગતી કલમોનું લીસ્ટ બનાવી શકો. એમાંથી કોઈ કલમ વાપરીને બની શકે એટલા વધારે લોકો સાથે વાત કરવાની કોશિશ કરો. વાતચીત કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેઓ કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે. પહેલી મુલાકાતમાં કોઈ રસ બતાવે તો તેમને જાહેર જનતા માટેનું ચોકીબુરજ નં. ૨ ૨૦૨૧ આપો. પછી મોડું કર્યા વગર તેમની ફરી મુલાકાત કરો અને દુઃખ જશે, સુખ આવશે ચોપડીમાંથી બાઇબલ અભ્યાસ શરૂ કરો. ચાલો, આપણે “વધારે સારી ખુશખબર” ફેલાવવામાં દિલ રેડી દઈએ અને અનેરી ખુશીનો અનુભવ કરીએ.—યશા ૫૨:૭.

લોકો સાથે કઈ રીતે વાત કરવી એની એક રીત જાણવા, પહેલી મુલાકાત: ખુશખબર —ગી ૩૭:૧૦, ૧૧ વીડિયો જુઓ

જબ દુનિયા હોગી નયી બ્રૉડકાસ્ટિંગના ગીતનો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • નાની છોકરી કેવા દિવસોની કલ્પના કરી રહી છે?

  • ભાવિમાં મળનાર કયા ખાસ આશીર્વાદોની તમે રાહ જોઈ રહ્યા છો?

  • નવી દુનિયા વિશે મનન કરવાથી નવેમ્બર મહિનાની ઝુંબેશમાં તમે કઈ રીતે વધારે ભાગ લઈ શકશો?—લૂક ૬:૪૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો