વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ઑક્ટોબર પાન ૮
  • ઈશ્વરના રાજ્ય વિશે લોકોને જણાવવાની નવેમ્બરમાં ખાસ ઝુંબેશ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરના રાજ્ય વિશે લોકોને જણાવવાની નવેમ્બરમાં ખાસ ઝુંબેશ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • સપ્ટેમ્બરમાં ખાસ ઝુંબેશ—ઈશ્વરનાં રાજ્ય વિશે જણાવો!
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • “બધાને જણાવીએ કે નવી દુનિયા જલદી જ આવશે”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ઑક્ટોબર પાન ૮
એક ભાઈ અને બહેન ટ્રોલીના સાક્ષીકાર્યમાં લોકો સાથે વાત કરી રહ્યા છે. એક ટ્રોલી પર ‘ચોકીબુરજ’ નં. ૨, ૨૦૨૦નું પોસ્ટર લગાડ્યું છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ઈશ્વરના રાજ્ય વિશે લોકોને જણાવવાની નવેમ્બરમાં ખાસ ઝુંબેશ

‘ચોકીબુરજ’ નં. ૨, ૨૦૨૦નો વિષય છે: ‘ઈશ્વરનું રાજ્ય શું છે?

ઈસુએ “ઈશ્વરના રાજ્યની ખુશખબર” ફેલાવી હતી. (લુક ૪:૪૩) તેમણે એ રાજ્ય માટે લોકોને પ્રાર્થના કરવાનું પણ શીખવ્યું હતું. (માથ ૬:૯, ૧૦) નવેમ્બર મહિનામાં ઈશ્વરના રાજ્ય વિશે લોકોને જણાવવા આપણે ખૂબ મહેનત કરીશું. (માથ ૨૪:૧૪) શું તમે એ ઝુંબેશમાં જોરશોરથી ભાગ લેવા તમારા સંજોગોમાં ફેરફાર કરશો? એ મહિનામાં પ્રકાશક સહાયક પાયોનિયર સેવા કરવા ૩૦ કે ૫૦ કલાક પસંદ કરી શકે.

તમારા વિસ્તારમાં બને એટલા લોકોને ઈશ્વરના રાજ્ય વિશેની એકાદ કલમ બતાવી શકો. કલમ પસંદ કરતી વખતે લોકોની ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખો. લોકોને પહેલી વાર મળો ત્યારે જો તેઓ સારી રીતે સંદેશો સાંભળે તો જાહેર જનતા માટેનું ચોકીબુરજ નં. ૨ ૨૦૨૦ આપો. પછી બને એટલું જલદી તેઓને ફરી મળવા જાઓ અને “શીખવવાના સાધનો” વિભાગના એક સાહિત્યમાંથી બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. બહુ જલદી ઈશ્વરનું રાજ્ય આ બધી સરકારોને ભાંગીને ભૂકો કરી નાંખશે. (દા ૨:૪૪; ૧કો ૧૫:૨૪, ૨૫) એટલે સમય ઓછો હોવાથી આ ઝુંબેશમાં જોરશોરથી ભાગ લઈએ. એમ કરીને બતાવીએ કે આપણે યહોવા અને તેમના રાજ્યના પક્ષે છીએ.

ઈસુ સ્વર્ગમાં રાજ્યાસન પર બેઠા છે અને બાગ જેવી ધરતી પર રાજા તરીકે રાજ કરી કર્યા છે.

ઈશ્વરનું રાજ્ય પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવશે!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો