વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જુલાઈ પાન ૧૬
  • સપ્ટેમ્બરમાં ખાસ ઝુંબેશ—ઈશ્વરનાં રાજ્ય વિશે જણાવો!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બરમાં ખાસ ઝુંબેશ—ઈશ્વરનાં રાજ્ય વિશે જણાવો!
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • ઈશ્વરના રાજ્ય વિશે લોકોને જણાવવાની નવેમ્બરમાં ખાસ ઝુંબેશ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સપ્ટેમ્બર મહિનામાં બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ખાસ ઝુંબેશ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • યહોવાનો આભાર માનવાની તકમાં વધારો
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • “બધાને જણાવીએ કે નવી દુનિયા જલદી જ આવશે”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જુલાઈ પાન ૧૬
ઈસુ સ્વર્ગમાં રાજગાદી પર બેઠા છે અને બાગ જેવી સુંદર પૃથ્વી પર રાજ કરી રહ્યા છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સપ્ટેમ્બર મહિનામાં ખાસ ઝુંબેશ—ઈશ્વરનાં રાજ્ય વિશે જણાવો!

સપ્ટેમ્બર મહિનામાં આપણે લોકોને એ જણાવવા ખૂબ મહેનત કરીશું કે ઈશ્વરનું રાજ્ય માણસોની બધી મુશ્કેલીનો અંત લાવશે. (માથ ૨૪:૧૪) તમે એ ઝુંબેશમાં કઈ રીતે ભાગ લઈ શકો? એ મહિનામાં બને એટલા લોકોને ઈશ્વરના રાજ્યને લગતી કોઈ કલમ બતાવો. જો કોઈ રસ બતાવે, તો તેને જનતા માટેનું ચોકીબુરજ નં. ૨ ૨૦૨૦ બતાવો અને પૂછો કે શું તેને એ વાંચવું ગમશે. એ વ્યક્તિને જલદી જ પાછા મળવા જાઓ અને દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકામાંથી અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. એ મહિનામાં પ્રકાશકો સહાયક પાયોનિયરીંગ માટે ૧૫ કે ૩૦ કલાક પસંદ કરી શકે.

“ચોકીબુરજ”, નં. ૨ ૨૦૨૦, વિષય: “ઈશ્વરનું રાજ્ય શું છે?”

ઈશ્વરનું રાજ્ય એવી દરેક સરકારનું નામનિશાન મિટાવી દેશે, જે એનો વિરોધ કરે છે. (દા ૨:૪૪; ૧કો ૧૫:૨૪, ૨૫) આ ઝુંબેશમાં ભાગ લઈને બતાવી આપીએ કે આપણે યહોવાને અને તેમના રાજ્યને ટેકો આપીએ છીએ. ચાલો, આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીએ!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો