વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ઑક્ટોબર પાન ૪
  • ઑક્ટોબર ૧૨-૧૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૧૨-૧૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ઑક્ટોબર પાન ૪

ઑક્ટોબર ૧૨-૧૮

નિર્ગમન ૩૩-૩૪

  • ગીત ૩૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાના સુંદર ગુણો”: (૧૦ મિ.)

    • નિર્ગ ૩૪:૫—યહોવાના નામનો અર્થ જાણવો એટલે કે તેમનાં હેતુ, કામો અને ગુણો વિશે જાણવું (w૧૩ ૩/૧૫ ૨૪ ¶૩)

    • નિર્ગ ૩૪:૬—યહોવાના ગુણો વિશે જાણવાથી આપણે તેમની વધુ નજીક જઈ શકીએ છીએ (w૦૯ ૬/૧ ૩૧ ¶૩-૫)

    • નિર્ગ ૩૪:૭—યહોવા પૂરા દિલથી પસ્તાવો કરનારાને માફ કરે છે (w૦૯ ૬/૧ ૩૧ ¶૬)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • નિર્ગ ૩૩:૧૧, ૨૦—યહોવાએ કઈ રીતે “મુસાની સાથે મોઢામોઢ” વાત કરી? (w૦૪ ૩/૧૫ ૨૭ ¶૫)

    • નિર્ગ ૩૪:૨૩, ૨૪—વર્ષમાં ત્રણ વખત પર્વમાં હાજર રહેવા ઇઝરાયેલી પુરુષોને શા માટે શ્રદ્ધાની જરૂર હતી? (w૯૮ ૯/૧ ૨૦ ¶૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૩૩:૧-૧૬ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો પછી આ સવાલો પૂછો: પ્રીતીબહેને કલમ સારી રીતે સમજાવવા શું કર્યું? તેમણે એવું શું કહ્યું જેના વિશે એ સ્ત્રી વિચારવા લાગી?

  • ફરી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૬)

  • ફરી મુલાકાત: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલ શીખવે છે પુસ્તક આપો અને પ્રકરણ ૨માંથી અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧

  • “યુવાનો—શું યહોવા તમારા પાકા મિત્ર છે?”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: યુવાનો—“અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે”.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) jy પ્રક. ૧૩૩, ૧૩૪

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો