વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 સપ્ટેમ્બર પાન ૨
  • લોકોને પગલે ન ચાલો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લોકોને પગલે ન ચાલો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • ગણી ન શકાય એટલા મોટા ટોળા પર યહોવાના આશીર્વાદો છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • બીજાઓને માફ કરવા તૈયાર રહો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • ‘જુઓ! મોટું ટોળું’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • લોકો મારા વિશે વાતો કરે તો શું?
    યુવાનો પૂછે છે
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 સપ્ટેમ્બર પાન ૨
સ્ત્રી-પુરુષો મોબાઇલમાં અને મોટા ટીવી પર જાહેર જગ્યાએ સમાચાર જોઈ રહ્યા છે.

બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૨૩-૨૪

લોકોને પગલે ન ચાલો

૨૩:૧-૩

પ્રાચીન સમયમાં યહોવાએ ઇઝરાયેલીઓને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ લોકોની વાતોમાં આવીને જૂઠી સાક્ષી ન આપે કે ખોટો ન્યાય ન કરે. આપણે પણ એ ચેતવણીને જીવનના અલગ અલગ પાસાઓમાં લાગુ પાડી શકીએ. આજે દુનિયાના લોકો ચાહે છે કે આપણે તેઓની જેમ ખોટું વિચારીએ અને ખોટાં કામ કરીએ.—રોમ ૧૨:૨.

નીચે બતાવેલા સંજોગોમાં લોકોને પગલે કેમ ન ચાલવું જોઈએ?

  • તમે કોઈ અફવા સાંભળો ત્યારે

  • કપડાં, હેર-સ્ટાઇલ કે મનોરંજન પસંદ કરતી વખતે

  • અલગ અલગ જાતિ કે સમાજ અથવા ગરીબ કે ધનવાન લોકો સાથે વ્યવહાર કરતી વખતે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો