વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 સપ્ટેમ્બર પાન ૨
  • સપ્ટેમ્બર ૭-૧૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૭-૧૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 સપ્ટેમ્બર પાન ૨

સપ્ટેમ્બર ૭-૧૩

નિર્ગમન ૨૩-૨૪

  • ગીત ૨૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “લોકોને પગલે ન ચાલો”: (૧૦ મિ.)

    • નિર્ગ ૨૩:૧—જૂઠી અફવા માની ન લો અને એને ન ફેલાવો (w૧૮.૦૮ ૪-૫ ¶૭-૮)

    • નિર્ગ ૨૩:૨—લોકોની વાતોમાં આવીને દુષ્ટતા ન કરો (w૧૧ ૭/૧ ૧૦ ¶૩; ૧૧ ¶૬)

    • નિર્ગ ૨૩:૩—કોઈનો પક્ષ ન લો (it-૧-E ૩૪૩ ¶૫)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • નિર્ગ ૨૩:૯—યહોવાએ ઇઝરાયેલીઓને પરદેશીઓ માટે દયા રાખવા શું કહ્યું? (w૧૬.૧૦ ૯ ¶૪)

    • નિર્ગ ૨૩:૨૦, ૨૧—શા પરથી કહી શકાય કે એ સ્વર્ગદૂત મિખાયેલ છે? (it-૨-E ૩૯૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૨૩:૧-૧૯ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો, પછી પૂછો: ઘરમાલિકે ખોટો જવાબ આપ્યો ત્યારે પ્રકાશકે તેઓ બંનેને પસંદ પડે એવી વાત કઈ રીતે કરી? તમે ત્યાં હોત તો જનતા માટેનું ચોકીબુરજ નં. ૩ ૨૦૨૦ કઈ રીતે આપ્યું હોત?

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧)

  • ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૬.૦૫ ૩૦-૩૧—વિષય: યહોવાના સેવકો શાના આધારે નક્કી કરી શકે કે, સરકારી કર્મચારીને ભેટ કે બક્ષિસ આપવી કે નહિ? (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૮

  • “અફવાઓ ન ફેલાવીએ”: (૧૫ મિ.) ચર્ચા. આ વ્હાઇટ બોર્ડ એનિમેશન વીડિયો બતાવો: હું અફવાઓ કઈ રીતે રોકી શકું?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) jy પ્રક. ૧૨૭, પાન ૨૯૧

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૧૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો